ધાંગધ્રા શહેરની મેન બજારમાં એસબીઆઇ બેન્ક, શક્તિ ચોક શાકમાર્કેટ રોડ પર આડેધર પાર્કિંગને લઈને ટ્રાફિક સમસ્યા વકરી ત્યારે લોકો દ્વારા આડેદર પાર્કિંગ કરતા પોલીસ દ્વારા ટુવિલર છેલ્લા ત્રણ દિવસમાં 50 મોટરસાયકલ જપ્ત કરી 30 હજાર થી વધુ રૂપિયા નો મોટરસાયકલ ચાલુકોને મેમો ભટકાડવામાં આવ્યો

ધ્રાંગધ્રા શહેરની મેઇન બજાર, એસબીઆઇ બેન્ક,શક્તિચોક, રાજકમલચોક, ઝાલા રોડ, શાકમાર્કેટ રોડ, રોકડીયા હનુમાન સર્કલ સહિતના મુખ્ય રસ્તાઓ પર આડેધડ વાહન પાર્કિંગ અને વેપારીઓ દ્વારા ફૂટપાથ ઉપર પોતાનો સામાન રાખીને અને લારીઓ જ્યાંત્યાં ઉભી રહેતી હોવાથી વારંવાર ટ્રાફિક જામ થતો હોવાથી લોકો પરેશાન થઇ રહ્યા છે જેને લઇને સીટી પોલીસના ટ્રાફિક હેડ કોસ્ટેબલ મહેન્દ્રસિંહ ને સમગ્ર ટીમ દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં 50 થી વધુ મોટર સાયકલનો જપ્ત કરે 30,000 થી વધુ રૂપિયાનો દંડ નો મેમો ફટકાડવામાં આવ્યો હતો