Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Wadhwan
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

દસાડાના જૈનાબાદ ગામેથી જુગાર રમતાં 8 શખ્સ ઝડપાયા

surendranagarupdate1@gmail.com 19 September 2026
Dasada Police Gambling Raid Jainabad Arrests
Gambling Raid | દસાડાના જૈનાબાદ ગામે ટાંકીપરા વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનની બહાર જાહેરમાં ખુલ્લેઆમ જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દસાડા પોલીસે રેઇડ (Gambling Raid) કરી હતી.
જેમાં સ્થળ પર થી જુગાર રમતા (1) લતીફભાઇ રહીમભાઈ સુમરા (2) શકિલભાઇ શબ્બીરભાઈ કુરેશી (3) મુસ્તુફાભાઇ ઈબ્રાહીમભાઈ કુરેશી (4) રવિભાઇ જેસીંગભાઈ સોલંકી (5) ઇબ્રાહીમખા અબ્દુલખા ખોરમ (6) આરીફહુસેન હસનઅલી કુરેશી (7) રફીકભાઇ નશરૂદીનભાઇ કુરેશી (8) સદામહુસેન યુસુફભાઇ સૈયદ તમામ રહે.જૈનાબાદ પકડાયા હતા.
પોલીસે ઝડપાયેલા શખ્સો પાસેથી રોકડ રૂ.10,310 અને 03 મોબાઇલ કિંમત રૂ.40,000 સહિત ફુલ રૂ.50,310ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા અને તમામ વિરુદ્ધ દસાડા પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Dasada Police (દસાડા પોલીસ) Gambling Raid (જુગાર દરોડો) Jainabad Village (Ta. Patdi) જૈનાબાદ ગામ (તા.પાટડી)

Post navigation

Previous: પાટડીના પીપળીધામમાં મહંત વાસુદેવ મહારાજનો 21મીએ પદ અભિષેક સમારોહ યોજાશે
Next: સુરેન્દ્રનગર કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઈ

Related News

Gold and Silver Jewelry Worth Rs 11.75 Lakh Stolen from Passenger on Surendranagar-Dhandhuka Route ST Bus

સુરેન્દ્રનગર-ધંધુકા રૂટની એસ.ટી. બસમાંથી મુસાફરના 11.75 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી

surendranagarupdate1@gmail.com 23 September 2026
Surendranagar District Fined Rs 48.58 Lakh for Power Theft

સુરેન્દ્રનગર જિલ્લામાં વીજ ચોરી બદલ 48.58 લાખનો દંડ ફટકારાયો

surendranagarupdate1@gmail.com 23 September 2026
Surendranagar SOG police seized MD drugs and arrested a youth from Ratanpar area

સુરેન્દ્રનગરના રતનપરમાંથી MD ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો

surendranagarupdate1@gmail.com 23 September 2026
📢

તમારા વિસ્તારની વાત
અમને મોકલો!

રસ્તા, પાણી, ગટર, લાઈટ જેવી સમસ્યાઓ, સ્થાનિક સમાચાર, સામાજિક-ધાર્મિક પ્રસંગો કે કોઈ ખાસ ઘટનાની માહિતી ફોટા સાથે મોકલો.

◉ WhatsApp +91 98795 84684 ✉ Email surendranagarupdate1@gmail.com
તમારી માહિતી • તમારો અવાજ

Recent Post

સુરેન્દ્રનગરના સેવાભાવી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે ‘ઇન્ટરનેશનલ અટલ એવોર્ડ’થી સન્માનિત કરાયા image-3 (4)

સુરેન્દ્રનગરના સેવાભાવી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે ‘ઇન્ટરનેશનલ અટલ એવોર્ડ’થી સન્માનિત કરાયા

29 September 2026
ચોમાસા બાદ અટકેલા વિકાસકામોને ઝડપ આપવા વઢવાણના ધારાસભ્ય અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ image-3 (3)

ચોમાસા બાદ અટકેલા વિકાસકામોને ઝડપ આપવા વઢવાણના ધારાસભ્ય અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ

29 September 2026
ધ્રાંગધ્રામાં ભાર્ગવી સોસાયટી પાસેથી ઘોડીપાસાનો જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા Police raid in Dhrangadhra capturing gamblers with cash

ધ્રાંગધ્રામાં ભાર્ગવી સોસાયટી પાસેથી ઘોડીપાસાનો જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા

25 September 2026
સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં ‘વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ’ની ઉજવણી Aangan Utsav Celebration and Kit Distribution in Joravarnagar Surendranagar

સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં ‘વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ’ની ઉજવણી

25 September 2026
જોરાવનગરમાં ‘આંગણનો ઉત્સવ’ ઉજવાયો: પોષણ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ Aangan Utsav Celebration and Kit Distribution in Joravarnagar Surendranagar

જોરાવનગરમાં ‘આંગણનો ઉત્સવ’ ઉજવાયો: પોષણ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ

25 September 2026
ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ જીજ્ઞાશા નાયકના ઘરે ગણેશ ઉત્સવની ઉજવણી Ganesh Utsav Celebrated at the Residence of BJP District Vice President Jignasha Nayak

ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ જીજ્ઞાશા નાયકના ઘરે ગણેશ ઉત્સવની ઉજવણી

25 September 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add