Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Wadhwan
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

પાટડીના પીપળીધામમાં મહંત વાસુદેવ મહારાજનો 21મીએ પદ અભિષેક સમારોહ યોજાશે

surendranagarupdate1@gmail.com 19 September 2026
Pipli Dham Mahant Vasudev Maharaj Pad Abhishek Samaroh Patdi

Pipali Dham | પાટડી પાસે આવેલા ઐતિહાસિક પીપળીધામ મંદિરના મહંત પ.પૂ. ભક્તરાજ વાસુદેવ મહારાજને શ્રેષ્ઠતમ પદ મળવા બદલ ભવ્ય પદ અભિષેક સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

પીપળીધામમાં છેલ્લા 100 વર્ષથી પણ વધુ સમયથી સવારામબાપા પરિવાર દ્વારા અવિરતપણે સદાવ્રત ચલાવવામાં આવે છે.

Join Our WhatsApp Group

આ ઈતિહાસમાં પ્રથમવાર બનશે જ્યારે વિવિધ અખાડાના સાધુ-સંતો પીપળીધામ પધારીને વાસુદેવ મહારાજને પદ અભિષેક સન્માન આપશે.

આ ધાર્મિક મહોત્સવમાં ભાગ લેવા માટે આગામી 21મી તારીખે લાખો ભક્તો પીપળીધામ ખાતે ઉમટી પડશે.

આ ભવ્ય પદ અભિષેક સમારોહ પ.પૂ. શેષમઠ પશ્ચિમ પીઠાધીશ્વર જગતગુરુ રામાનંદાચાર્યજીના અધ્યક્ષ સ્થાને યોજાશે.

આ પ્રસંગે માધવાચાર્યજી મહારાજ, અખિલ ભારતીય અખાડા પરિષદના મહામંત્રી રાજેન્દ્રદાસજી મહારાજ, સારસા પીઠના જગતગુરુ અવિચલ દેવાચાર્યજી મહારાજ, અયોધ્યાના રામજન્મભૂમિ ટ્રસ્ટના સંતો, મોહનદાસજી મહારાજ અને અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત સહિત દેશભરના વિવિધ અખાડાના શ્રેષ્ઠ સંતો પોતાના હસ્તે પદ અભિષેક કરશે.

ગુજરાતના પ્રખ્યાત ધાર્મિક ધામો જેવા કે દુધરેજ વડવાળા ધામ, જૂનાગઢ ગોરક્ષનાથ, સત્તાધાર આપાગીગાની જગ્યા, જસદણ બાલાજીધામ, રામદેવરા, અને સોખડા સહિતના સંતો-મહંતો પણ આ પવિત્ર અવસરે વિશેષ ઉપસ્થિત રહેશે.

સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ, કચ્છ અને ભાવનગર સહિત 20થી વધુ જિલ્લાઓમાંથી લાખો શ્રદ્ધાળુઓ આ સમારોહના સાક્ષી બનશે. તારીખ 20 અને 21 દરમિયાન ખ્યાતનામ કલાકારો દ્વારા ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ પણ યોજાશે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Piplidham (પીપળીધામ)

Post navigation

Previous: વઢવાણ-મૂળચંદ રોડ પર છરીના 27 ઘા ઝીંકી પત્નીની હત્યા કરનાર પતિ વાપીથી ઝડપાયો
Next: દસાડાના જૈનાબાદ ગામેથી જુગાર રમતાં 8 શખ્સ ઝડપાયા

Related News

Gold and Silver Jewelry Worth Rs 11.75 Lakh Stolen from Passenger on Surendranagar-Dhandhuka Route ST Bus

સુરેન્દ્રનગર-ધંધુકા રૂટની એસ.ટી. બસમાંથી મુસાફરના 11.75 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી

surendranagarupdate1@gmail.com 23 September 2026
Surendranagar District Fined Rs 48.58 Lakh for Power Theft

સુરેન્દ્રનગર જિલ્લામાં વીજ ચોરી બદલ 48.58 લાખનો દંડ ફટકારાયો

surendranagarupdate1@gmail.com 23 September 2026
Surendranagar SOG police seized MD drugs and arrested a youth from Ratanpar area

સુરેન્દ્રનગરના રતનપરમાંથી MD ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો

surendranagarupdate1@gmail.com 23 September 2026
📢

તમારા વિસ્તારની વાત
અમને મોકલો!

રસ્તા, પાણી, ગટર, લાઈટ જેવી સમસ્યાઓ, સ્થાનિક સમાચાર, સામાજિક-ધાર્મિક પ્રસંગો કે કોઈ ખાસ ઘટનાની માહિતી ફોટા સાથે મોકલો.

◉ WhatsApp +91 98795 84684 ✉ Email surendranagarupdate1@gmail.com
તમારી માહિતી • તમારો અવાજ

Recent Post

સુરેન્દ્રનગરના સેવાભાવી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે ‘ઇન્ટરનેશનલ અટલ એવોર્ડ’થી સન્માનિત કરાયા image-3 (4)

સુરેન્દ્રનગરના સેવાભાવી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે ‘ઇન્ટરનેશનલ અટલ એવોર્ડ’થી સન્માનિત કરાયા

29 September 2026
ચોમાસા બાદ અટકેલા વિકાસકામોને ઝડપ આપવા વઢવાણના ધારાસભ્ય અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ image-3 (3)

ચોમાસા બાદ અટકેલા વિકાસકામોને ઝડપ આપવા વઢવાણના ધારાસભ્ય અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ

29 September 2026
ધ્રાંગધ્રામાં ભાર્ગવી સોસાયટી પાસેથી ઘોડીપાસાનો જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા Police raid in Dhrangadhra capturing gamblers with cash

ધ્રાંગધ્રામાં ભાર્ગવી સોસાયટી પાસેથી ઘોડીપાસાનો જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા

25 September 2026
સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં ‘વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ’ની ઉજવણી Aangan Utsav Celebration and Kit Distribution in Joravarnagar Surendranagar

સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં ‘વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ’ની ઉજવણી

25 September 2026
જોરાવનગરમાં ‘આંગણનો ઉત્સવ’ ઉજવાયો: પોષણ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ Aangan Utsav Celebration and Kit Distribution in Joravarnagar Surendranagar

જોરાવનગરમાં ‘આંગણનો ઉત્સવ’ ઉજવાયો: પોષણ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ

25 September 2026
ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ જીજ્ઞાશા નાયકના ઘરે ગણેશ ઉત્સવની ઉજવણી Ganesh Utsav Celebrated at the Residence of BJP District Vice President Jignasha Nayak

ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ જીજ્ઞાશા નાયકના ઘરે ગણેશ ઉત્સવની ઉજવણી

25 September 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add