Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Wadhwan
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

ચુડાના છત્રીયાળામાં ડિગ્રી વગર 4 વર્ષથી દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો

surendranagarupdate1@gmail.com 9 September 2026
bogus-doctor-caught-in-Chhatriyala-Village-chuda-surendranagar

Bogus Doctor Caught | ચુડા તાલુકાના છત્રીયાળા ગામે કોઈ પણ પ્રકારની મેડિકલ ડિગ્રી વગર જ હોસ્પિટલ ચલાવતા હિતેશ કિહલા નામના બોગસ ડોક્ટરને સુરેન્દ્રનગર SOG પોલીસે ઝડપી પાડ્યો છે.

આ આરોપી ભાડાના મકાનમાં દવાખાનું ખોલીને છેલ્લા 4 વર્ષથી લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરી રહ્યો હતો.

Join Our WhatsApp Group

સ્થાનિક પોલીસ અને આરોગ્ય વિભાગની નિષ્ક્રિયતા વચ્ચે SOG પોલીસે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડ્યો હતો.

આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી રૂ. 15,612 ની કિંમતની એલોપેથિક દવાઓ અને મેડિકલ સાધનોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કોલેજ સુધી અભ્યાસ કરનાર આ શખ્સ કોઈપણ માન્ય ડિગ્રી વિના દર્દીઓની સારવાર કરતો હોવાનું બહાર આવ્યું છે.

SOG પોલીસે બોગસ ડોક્ટર હિતેશની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી સ્થાનિક પોલીસને સોંપી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Chhatriyala Village (Ta.Chuda) છત્રીયાળા ગામ (તા.ચુડા) Surendranagar SOG (સુરેન્દ્રનગર એસઓજી)

Post navigation

Previous: ઝાલાવાડમાં 5,707 સ્માર્ટ મીટર કોમ્યુનિકેશન સિસ્ટમ કામ કરતી નથી, ગ્રાહકો પરેશાન
Next: ચોટીલા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ રૂ.27 હજારની લાંચ લેતા ઝડપાયો

Related News

Limbdi DySP Team Raid on Illegal Country Liquor Furnace in Vejalka Village

વેજલકા ગામે દારૂની ભઠ્ઠી પર દરોડો: રૂ. 55 હજારનો દેશી દારૂ અને આથો જપ્ત

surendranagarupdate1@gmail.com 25 August 2026
Surendranagar Collector inspecting food quality at Velavadar Anganwadi Chuda

સુરેન્દ્રનગર લેક્ટરે ચુડાના વેળાવદર આંગવાડી મુલાકાત લીધી, ભોજનનો સ્વાદ ચાખ્યો

surendranagarupdate1@gmail.com 22 August 2026
news (2) (1)

ચુડાના સમઢીયાળા-કોરડા રોડ પરથી ગેરકાયદેસર પિસ્તોલ સાથે યુવક ઝડપાયો

surendranagarupdate1@gmail.com 11 August 2026
📢

તમારા વિસ્તારની વાત
અમને મોકલો!

રસ્તા, પાણી, ગટર, લાઈટ જેવી સમસ્યાઓ, સ્થાનિક સમાચાર, સામાજિક-ધાર્મિક પ્રસંગો કે કોઈ ખાસ ઘટનાની માહિતી ફોટા સાથે મોકલો.

◉ WhatsApp +91 98795 84684 ✉ Email surendranagarupdate1@gmail.com
તમારી માહિતી • તમારો અવાજ

Recent Post

સુરેન્દ્રનગરના સેવાભાવી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે ‘ઇન્ટરનેશનલ અટલ એવોર્ડ’થી સન્માનિત કરાયા image-3 (4)

સુરેન્દ્રનગરના સેવાભાવી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે ‘ઇન્ટરનેશનલ અટલ એવોર્ડ’થી સન્માનિત કરાયા

29 September 2026
ચોમાસા બાદ અટકેલા વિકાસકામોને ઝડપ આપવા વઢવાણના ધારાસભ્ય અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ image-3 (3)

ચોમાસા બાદ અટકેલા વિકાસકામોને ઝડપ આપવા વઢવાણના ધારાસભ્ય અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ

29 September 2026
ધ્રાંગધ્રામાં ભાર્ગવી સોસાયટી પાસેથી ઘોડીપાસાનો જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા Police raid in Dhrangadhra capturing gamblers with cash

ધ્રાંગધ્રામાં ભાર્ગવી સોસાયટી પાસેથી ઘોડીપાસાનો જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા

25 September 2026
સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં ‘વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ’ની ઉજવણી Aangan Utsav Celebration and Kit Distribution in Joravarnagar Surendranagar

સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં ‘વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ’ની ઉજવણી

25 September 2026
જોરાવનગરમાં ‘આંગણનો ઉત્સવ’ ઉજવાયો: પોષણ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ Aangan Utsav Celebration and Kit Distribution in Joravarnagar Surendranagar

જોરાવનગરમાં ‘આંગણનો ઉત્સવ’ ઉજવાયો: પોષણ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ

25 September 2026
ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ જીજ્ઞાશા નાયકના ઘરે ગણેશ ઉત્સવની ઉજવણી Ganesh Utsav Celebrated at the Residence of BJP District Vice President Jignasha Nayak

ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ જીજ્ઞાશા નાયકના ઘરે ગણેશ ઉત્સવની ઉજવણી

25 September 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add