Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

વઢવાણ શહેરમાંથી 2 અને ખજેલી ગામમાંથી 6 શખ્સ જુગાર રમતાં ઝડપાયા

surendranagarupdate1@gmail.com 25 August 2026
Gambling Raid
વઢવાણ પોલીસે અલગ અલગ બે જગ્યાએ રેઇડ કરી જુગાર રમતાં ૦૮ શખ્સોને રોકડ સહિત રૂ.22 હજારના મુદામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. વઢવાણ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ખજેલી ગામે કોળીપરા વિસ્તારમાં રેઇડ કરી જુગાર રમતા (1) દશરથભાઈ નરશીભાઈ રહાણી (2) ભાવેશભાઈ સુખદેવભાઈ કુમારખાણીયા (3) ભરતભાઈ મનસુખભાઈ ધલવાણીયા (4) મહેન્દ્રભાઈ ઠાકરશીભાઈ ધલવાણીયા (5) દીપકભાઈ સુખદેવભાઈ ધલવાણીયા (6) રોહિતભાઈ ભુપતભાઈ ધલવાણીયા‌, રહે. તમામ ખજેલી વાળાને રોકડ રૂ.૧૦,૧૮૦ સહિતના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા. બીજી રેઈડમાં વઢવાણ શહેરી વિસ્તારમાં પાંજરાપોળ પાસે વાસમાંથી જાહેરમાં જુગાર રમતાં (1) જીગરભાઈ દેવજીભાઈ મકવાણા (2) કિરીટભાઈ મનસુખભાઈ યાદવ, રહે. બંને વઢવાણને રોકડ રૂ.૨૨૧૦ અને બે મોબાઈલ કિંમત રૂ.૧૦૦૦૦ સહિત ફુલ રૂ.૧૨૨૧૦ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા અને વઢવાણ પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Khajeli Village (Ta. Wadhwan) ખજેલી ગામ (તા.વઢવાણ) Wadhwan Police Station (વઢવાણ પોલીસ સ્ટેશન)

Post navigation

Previous: રતનપરમાં ગેરકાયદે કતલખાનું ઝડપાયું: 50 કિલો માંસ સાથે એક ઝડપાયો
Next: મોરથાળા ગામની શાળામાં શિક્ષકોની ઘટથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર

Related News

Limbdi Rajkot Highway Dumper Trailer Accident Spot Near Vastadi Bridge

લીંબડી-રાજકોટ હાઈવે પર ડમ્પર અને ટ્રેલર વચ્ચે અકસ્માત, એકને ઇજા

surendranagarupdate1@gmail.com 25 August 2026
Damaged cotton and peanut crop fields in Wadhwan Surendranagar

વઢવાણ તાલુકામાં વરસાદથી કપાસ-મગફળીનો પાક નષ્ટ, ખેડૂતોમાં ભારે રોષ

surendranagarupdate1@gmail.com 23 August 2026
Damaged concrete bridge between Bakarthali and Latuda village in Wadhwan

વઢવાણના બાકરથળીથી લટુડા વચ્ચે 60 લાખના ખર્ચે બનેલો પુલ 22 મહિનામાં તૂટ્યો

surendranagarupdate1@gmail.com 23 August 2026

Recent Post

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે Gediya Encounter Case

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

26 August 2026
મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

26 August 2026
સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

26 August 2026
રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત dhrangadhra-Taluka-police-raid-rajpar-village-gambling-arrests

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

26 August 2026
ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

26 August 2026
સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

26 August 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add