Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

અમદાવાદ-રાજકોટ હાઇવે પર અકસ્માત: જાખણ પાસે બંધ ટ્રક પાછળ 108 એમ્બ્યુલન્સ ઘૂસી, બે ઈજાગ્રસ્ત

User 3 18 May 2026
LIMDI 108 N

અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. લીંબડી તાલુકાના જાખણ ગામના પાટિયા પાસે હાઈવે પર ઉભેલી એક બંધ ટ્રક પાછળ પાણશીણા વિસ્તારની 108 એમ્બ્યુલન્સ ધડાકાભેર ઘૂસી ગઈ હતી.

આ અકસ્માત એટલો જોરદાર હતો કે, એમ્બ્યુલન્સના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. સદ્દનસીબે અકસ્માત સમયે એમ્બ્યુલન્સમાં કોઈ દર્દી સવાર ન હોવાને કારણે મોટી જાનહાનિ ટળી હતી.

Join Our WhatsApp Group

આ દુર્ઘટનામાં એમ્બ્યુલન્સના પાયલોટ (ડ્રાઇવર) સહિત ગાડીમાં સવાર 2 વ્યક્તિઓને શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ બંને ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સમાંથી બહાર કાઢીને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

અકસ્માતના પગલે હાઈવે પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. અને ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. અને અકસ્માતગ્રસ્ત વાહનોને રોડની બાજુ પર ખસેડીને વાહનવ્યવહાર ફરી પૂર્વવત કરાવ્યો હતો.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: #લીંબડી#જાખણ#અમદાવાદ#રાજકોટ#એમ્બ્યુલન્સ#સુરેન્દ્રનગરઅપડે

Post navigation

Previous: ચોટીલાના ધારેઈ તળાવમાંથી ગેરકાયદે માટી ખનન ઝડપાયું: રૂ. 50 લાખનો મુદ્દામાલ જપ્ત
Next: મુળીના કળમાદમાં 108ની ટીમે એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરાવી માતા-બાળકનો જીવ બચાવ્યો

Related News

LIMDI ARP N

લીંબડી અને મુળી પોલીસ મથકના 2 નાસતા-ફરતા આરોપીઓ ઝડપાયા

User 3 20 May 2026
image (19)

ભાજપના કાર્યકરો દિવસે પક્ષ માટે અને રાત્રે કોંગ્રેસ માટે કામ કરે છે, શિયાણી બેઠકના ઉમેદવારનો આક્ષેપ

surendranagarupdate1@gmail.com 20 April 2026
Limbdi AAP Resignation

લીંબડીમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો: શહેર પ્રમુખ સહિત આખી ટીમ કોંગ્રેસમાં જોડાઈ

surendranagarupdate1@gmail.com 3 April 2026

Recent Post

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી LAKHTR N

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

20 May 2026
ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા DHDR N

ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા

20 May 2026
સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો WADHVAN N

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

20 May 2026
ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર DHDR N

ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર

20 May 2026
સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ SURE VIJ N

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

20 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ BHOGAVO NADI NEW

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

20 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add