Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

દસાડા પંથકમાં 16 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર 60 વર્ષીય વૃદ્ધની ધરપકડ

user 2 15 March 2026
દસાડા પંથકમાં 16 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર 60 વર્ષીય વૃદ્ધની ધરપકડ

દસાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પરિવાર સાથે રહેતી અંદાજે 16 વર્ષની સગીરા સાથે 60 વર્ષના વૃદ્ધ શાર્દુળભાઈ ભગાભાઈ ભરવાડ દ્વારા બળજબરી પુર્વક સગીરા પર અવારનવાર દુષ્કર્મ આચરી આ અંગે કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આથી આ મામલે સગીરાએ પરિવારજનોને જાણ કરી નહોતી પરંતુ અચાનક સગીરાને પેટમાં દુખાવો થતા પરિવારજનો દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો અને સગીરાએ બાળકને જન્મ આપ્યો હતો.

Join Our WhatsApp Group

આથી આ અંગે ભોગ બનનાર સગીરાના પરિવારજને પોલીસ મથકે પોકસો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવનાર વૃદ્ધ આરોપી શાર્દુળભાઈ ભગાભાઈ ભરવાડને ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: થાન રેલવે સ્ટેશન પાસે વંદે ભારત ટ્રેનની અડફેટે મહિલાનું મોત
Next: થાનના પોક્સો અને અપહરણ કેસમાં મોટી સફળતા: SOG પોલીસે આરોપી અને સગીરાને શોધી કાઢ્યા

Related News

Surendranagar Update New Logo

દસાડાના ખારાઘોડામાં SBI બેંકમાં મહિનાઓથી પ્રિન્ટર બંધ, ખાતેદારો અને શ્રમિકો પરેશાન

user 2 5 April 2026
પાટડીના બજાણા અને સવલાસમાં સરકારી જમીનમાંથી બેફામ રેતીચોરી

પાટડીના બજાણા અને સવલાસમાં સરકારી જમીનમાંથી બેફામ રેતીચોરી

user 2 3 April 2026
દસાડાના વધાડામાં દારૂ કટિંગ સમયે SMCનો દરોડો: 25 લાખનો દારૂ જપ્ત કરાયો

દસાડાના વધાડામાં દારૂ કટિંગ સમયે SMCનો દરોડો: 25 લાખનો દારૂ જપ્ત કરાયો

user 2 1 April 2026

Recent Post

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર SURE GARMI N

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

12 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ BHOGAVA N

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

12 May 2026
માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો MALVAN N

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

12 May 2026
રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત MULI N

રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત

12 May 2026
સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી SURE MNPA N

સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી

12 May 2026
સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ SURE AAG N

સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ

12 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add