Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

સાયલામાં 5.10 કરોડના વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી નાશ કરાયો

user 2 23 February 2026
સાયલામાં 5.10 કરોડના વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી નાશ કરાયો

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ડિવિઝન (Limbdi Division) હેઠળ આવતા પાંચ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલા વિદેશી દારૂના વિશાળ જથ્થાનો આજે નાશ કરવામાં આવ્યો હતો. સાયલાની મોડલ સ્કૂલ પાછળ આવેલા સરકારી ખરાબામાં તંત્ર દ્વારા આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ 5,10,96,830 રૂપિયા ની કિંમતના દારૂ પર જેસીબી (JCB) ફેરવી દેવામાં આવ્યું હતું.

આ કામગીરીમાં સાયલા, લીંબડી, ધજાળા, ચુડા અને પાણસીણા પોલીસ મથક દ્વારા જપ્ત કરાયેલી કુલ 87,247 નંગ નાની-મોટી ઈંગ્લિશ દારૂ અને બીયરની બોટલોનો સમાવેશ થાય છે. દારૂના આ જથ્થાના નાશ (Liquor Destruction) કરવાની પ્રક્રિયા દરમિયાન લીંબડી ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી (DySP), નશાબંધી અધિકારી તેમજ તમામ મામલતદાર અને પોલીસ અધિકારીઓનો કાફલો હાજર રહ્યો હતો.

Join Our WhatsApp Group

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સૌથી વધુ દારૂનો જથ્થો સાયલા અને લીંબડી પોલીસ મથકનો હતો. કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે મેજિસ્ટ્રેટ અને ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ આ સમગ્ર વિદેશી દારૂ (Foreign Liquor) ના જથ્થાને જમીનદોસ્ત કરી તેનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ધ્રાંગધ્રાના સંજનપુરના ખેડૂતની કમાલ: ટેટીની ખેતી કરી 70 દિવસમાં મેળવી 40 લાખની આવક
Next: ગાંધીધામના મેણીયા પરિવારની ઉમદા જાહેરાત: સુરેન્દ્રનગર પ્રજાપતિ સમાજના ૧૫મા સમૂહલગ્નનો સંપૂર્ણ ખર્ચ લક્ષ્મણભાઈ મેણીયા ભોગવશે

Related News

સાયલામાં ‘અરજી મેળો’ યોજાયો, વ્યાજખોરી અને લેન્ડગ્રેબિંગ મુદ્દે રજૂઆત

સાયલામાં ‘અરજી મેળો’ યોજાયો, વ્યાજખોરી અને લેન્ડગ્રેબિંગ મુદ્દે રજૂઆત

user 2 4 April 2026
સાયલાના સાંગોઇ ગામમાં વાડીના ગુપ્ત ભોંયરામાંથી રૂ.42 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

સાયલાના સાંગોઇ ગામમાં વાડીના ગુપ્ત ભોંયરામાંથી રૂ.42 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

user 2 30 March 2026
સાયલાઃ વખતરપરના પાટિયા પાસે આઈશર પાછળ બાઈક ઘૂસી જતાં બાળકનું મોત, પિતા ગંભીર

સાયલાઃ વખતરપરના પાટિયા પાસે આઈશર પાછળ બાઈક ઘૂસી જતાં બાળકનું મોત, પિતા ગંભીર

user 2 25 March 2026

Recent Post

રતનપર-જોરાવનગર વોર્ડ નં. 10 માં ભાજપના ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન image (14)

રતનપર-જોરાવનગર વોર્ડ નં. 10 માં ભાજપના ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન

17 April 2026
સુરેન્દ્રનગર: 2710 આંગણવાડી વર્કર બહેનોએ આપી મતદાન બહિષ્કારની ચીમકી; પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સામે રોષ image (18)

સુરેન્દ્રનગર: 2710 આંગણવાડી વર્કર બહેનોએ આપી મતદાન બહિષ્કારની ચીમકી; પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સામે રોષ

16 April 2026
ચોટીલાના ગુંદામાં પવનચક્કીના કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો; 500 કિલો કોપર સાથે એક તસ્કર ઝડપાયો image (16)

ચોટીલાના ગુંદામાં પવનચક્કીના કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો; 500 કિલો કોપર સાથે એક તસ્કર ઝડપાયો

16 April 2026
સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના કર્મચારી સાથે દર્દીએ માથાકૂટ કરી, એકની અટકાયત image (17)

સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના કર્મચારી સાથે દર્દીએ માથાકૂટ કરી, એકની અટકાયત

16 April 2026
સુરેન્દ્રનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શ્રમયોગીઓ માટે સવેતન રજાની જાહેરાત image (13)

સુરેન્દ્રનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શ્રમયોગીઓ માટે સવેતન રજાની જાહેરાત

16 April 2026
સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો માસ્ટરસ્ટ્રોક: અનેક બેઠકો બિનહરીફ થવાના એંધાણ surendranagar-local-body-election-bjp-unopposed-candidates

સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો માસ્ટરસ્ટ્રોક: અનેક બેઠકો બિનહરીફ થવાના એંધાણ

13 April 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add