Categories: Uncategorized

શહેરના 80 ફુટ રોડ પરના 2790 મીટરના રોડનુ 3.77 કરોડના ખર્ચે કામગીરી શરુ કરાઇ

શહેરના 80 ફુટ રોડ પરના 2790 મીટરના રોડનુ 3.77 કરોડના ખર્ચે કામગીરી શરુ કરાઇ.

વઢવાણના ધારાસભ્ય જગદીશભાઇ મકવાણાએ ખાતમુર્હત કરીને રોડની કામગીરીનો પ્રારંભ કરાવ્યો.

સુરેન્દ્રનગર 80 ફુટ રોડ વિસ્તાર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારને જોડતા રોડનુ નવીનીકરણ કરવા માટે સરકાર અને મહાનગરપાલિકા દ્રારા 2790 મીટરના રસ્તાઓ નવા બનાવવા કામગીરી હાથ ધરવામા આવીછે સરકાર મના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઇ મકવાણાએ ખાતમુર્હત કરીને કામગીરી શરુ કરવામા આવી હતી સાથોસાથ ધારાસભ્યએ આ રસ્તાઓ મજબુત અને નીયમ મુજબ બને એમાટે મનપા અધીકારીઓ અને કોન્ટ્રાક્ટર ને સુચનાઓ પણ આપી હતી આ રસ્તાઓ થકી દિવાળીના ત્યોહાર ટાણેજ સારી સુવીધાઓ મળતા પ્રજાજનો મા પણ આનંદની લાગણી વ્યાપી ગય હતી.

jeet

Share
Published by
jeet

Recent Posts

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…

3 hours ago

લીંબડીના તળાવ મહોલ્લામાં દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કપડાં બળીને ખાખ

લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…

2 days ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…

2 days ago

ચોટીલાના જય શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…

2 days ago

ચોટીલામાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનું ઐતિહાસિક મંગલ આગમન: જૈન સમાજમાં ભારે ઉત્સાહ

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…

2 days ago

સુરેન્દ્રનગરમાં જૈન નાટક ‘વિરહથી વૈરાગ્ય સુધી’ની શાનદાર પ્રસ્તુતિ: 1,000થી વધુ દર્શકો ઉમટ્યા

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…

2 days ago