Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્જુન ચાવડાને દક્ષિણ ઝોનના ચાર્જ પરથી હટાવવામાં આવ્યા.

jeet 3 December 2025
20251203_084908_0000

એસ કે કટારા ડેપ્યુટી કમિશનર રિટાયર્ડ થયા બાદ અર્જુન ચાવડાને ચાર્જ સોંપવામાં આવ્યો હતી.

દક્ષિણ ઝોન નો ડેપ્યુટી કમિશ્નર નો ચાર્જ એન્જિનિયર કલ્પેશ ચૌહાણ ને સોંપવામાં આવ્યો..

Join Our WhatsApp Group

ફેર બદલી બાદ ડેપ્યુટી કમિશનર અર્જુન ચાવડા રજા ઉપર ઉતરી ગયા.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં અંદરો અંદરનો વિવાદ સતત વકરતો જઈ રહ્યો છે ત્યારે હવે વિવાદ સતત સામે આવી રહ્યો છે અર્જુન ચાવડા નાયબ મ્યુનિસિપાલટી કમિશનર તરીકે બંને ચાર્જ સોંપવામાં આવ્યા હતા ઉત્તર અને દક્ષિણ વિભાગના બંને ચાર્જ અર્જુન ચાવડાને સોંપવામાં આવ્યા હતા મહાનગરપાલિકા બની ત્યારે દક્ષિણ ઝોનનો ચાર્જ એસ કે કટારાને સોંપવામાં આવ્યો હતો પરંતુ વયમર્યાદાના કારણે તે રિટાયર્ડ થયા ત્યાર બાદ તેમની ખાલી પડેલી જગ્યાનો ચાર્જ અર્જુન ચાવડાને સોંપવામાં આવ્યો હતો.

ત્યારે હવે મહાનગરપાલિકાના કમિશનર દ્વારા નિર્ણય કરી અને નાયબ મ્યુનિસિપલ કમિશનરનો વધારાનો ચાર્જ કલ્પેશ ચૌહાણ ને સોંપવામાં આવ્યો છે દક્ષિણ ઝોનના નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે મોડી સાંજે ફેરફાર કરી અને કલ્પેશ ચૌહાણની નિમણૂક કરવામાં આવી છે અને વિભાગોની સોંપણી પણ કરી દેવામાં આવી છે..

જેમાં ખાસ કરીને અર્જુન ચાવડાને વહીવટી વિભાગ સેક્રેટરી વિભાગ સંકલન હિસાબી વેરા આરોગ્ય ટાઉન પ્લાનિંગ ઓડિટ ફેરી મેલેરિયા અર્બન કોમ્યુનિટી અને જન સંપર્ક અને કાયદા વિભાગ સોંપવામાં આવ્યું છે જ્યારે ચાર્જમાં આપવામાં આવેલા નાયબ નસીબ પર કમિશનર કલ્પેશ ચૌહાણ ને સિવિલ એન્જિનિયરિંગ મિકેનિકલ એન્જિનિયરિંગ ઇલેક્ટ્રીક એન્જિનિયરિંગ ફાયર અને ઇમર્જન્સી સર્વિસ ગાર્ડન ડેવલપમેન્ટ સેનિટેશન રખડતા ઢોર અંકુશ અને ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન વિભાગ ની સોંપણી કરવામાં આવી છે..

અંદરો અંદરની ખેંચતા ના કારણે આ પ્રકારનો નિર્ણય કર્યા હોવાની શંકા હાલ વ્યક્ત કરવામાં આવી છે જોકે આ પ્રકારની ફેર બદલી કરવામાં આવતા નાયબ કમિશનર અર્જુન ચાવડા રજા ઉપર ઉતરી ગયા હોવાની વાત પણ વહેતી થઈ છે. ત્યારે મહાનગરપાલિકાની અંદરો અંદરની ખેંચતાણ વધતી જઈ રહી છે ત્યારે હવે નાયબ કમિશનર અર્જુન ચાવડા પાસેથી વધારાના નાયબ કમિશનરનો ચાર્જ છીનવી લેવામાં આવ્યો છે અને એન્જિનિયર ને સોંપી દેવામાં આવ્યો છે..

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરી ઉપર ફરી દરોડા..
Next: પાટડી: ખેડૂત સહાયના આંકડા મામલે TDOને 10 દિવસનું અલ્ટીમેટમ

Related News

મુળીના લીયા ગામમાં ઝાડ કાપવા બાબતે બે જૂથો વચ્ચે સામસામે ધીંગાણું, 7 ઇજાગ્રસ્ત

મુળીના લીયા ગામમાં ઝાડ કાપવા બાબતે બે જૂથો વચ્ચે સામસામે ધીંગાણું, 7 ઇજાગ્રસ્ત

user 2 5 April 2026

પાકિસ્તાનમાં અનોખો ટેક્સ: ગાય-ભેંસ પાળવા પર દરરોજ ચૂકવવા પડશે 30 રૂપિયા, વિપક્ષે ગણાવ્યો ‘ગોબર ટેક્સ’

user 2 4 April 2026
Surendranagar Update New Logo

ચોક્કસ, સુપ્રીમ કોર્ટના આ મહત્વપૂર્ણ ચુકાદા અંગેના સમાચાર અહીં ક્રમબદ્ધ રીતે રજૂ કર્યા છે:

user 2 4 April 2026

Recent Post

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર SURE GARMI N

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

12 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ BHOGAVA N

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

12 May 2026
માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો MALVAN N

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

12 May 2026
રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત MULI N

રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત

12 May 2026
સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી SURE MNPA N

સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી

12 May 2026
સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ SURE AAG N

સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ

12 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add