Gauri Vrat Celebration | સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા પવિત્ર ગૌરી વ્રત (Gauri Vrat) નિમિત્તે એક ખાસ અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહિલા મોરચાની ટીમે વિવિધ સ્થળોની મુલાકાત લઈને વ્રત કરતી નાની બાળાઓ સાથે રૂબરૂ મળીને ઉજવણીમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે હોદ્દેદારો દ્વારા બાળાઓને પ્રોત્સાહિત કરી પૌષ્ટિક ફરાળ કરાવવામાં આવ્યું હતું અને સુંદર ભેટ આપવામાં આવી હતી.
આ સાથે જ બાળાઓને ગૌરીવ્રતનું શાસ્ત્રોક્ત મહત્વ, ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારો વિશે સરળ માહિતી આપવામાં આવી હતી. 100થી વધુ બાળાઓમાં આ ઉજવણીને કારણે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. મહિલા મોરચાની આ પહલની સ્થાનિકોએ પણ પ્રશંસા કરી હતી.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…