Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

સુરેન્દ્રનગર માં મૃતક પિતાની ઈચ્છા પુત્રએ પુરી કરી..

jeet 25 November 2025
20251125_083108_0000

હેલિકોપ્ટરમાં જાન લઈ અને પિતાની ઈચ્છા પૂર્ણ કરવા પુત્ર પરણવા પહોંચ્યો..

હેલિકોપ્ટરમાં જાન આવતા નાના એવા ખાંભડા ગામમાં લોકો જોવા ઉમટી પડ્યા…

Join Our WhatsApp Group

સુરેન્દ્રનગરના જોરાવર નગર વિસ્તારમાં વસવાટ કરતા પીડી રાઠોડ નું થોડા સમય પહેલા અવસાન થયું હતું ત્યારે પોતાના પુત્રની જાન લઈ અને હેલિકોપ્ટરમાં જવાની તેમની તીવ્ર ઈચ્છા હતી અને જીવનની તેમની આ છેલ્લી ઈચ્છા હતી કે પોતાના પુત્રની જાન હેલિકોપ્ટરમાં જાય ત્યારે તેમનો પુત્ર રાજેન્દ્ર રાઠોડ ના લગ્ન કરવામાં આવ્યા છે અને પોતા ના મૃત પિતાની ઈચ્છા પૂરી કરવા પુત્ર રાજેન્દ્ર રાઠોડ હેલિકોપ્ટરમાં જાન લઈ અને ખાંભડા ગામે પહોંચ્યો હતો..

જોકે નાના એવા ખાંભડા ગામમાં હેલિકોપ્ટરમાં જાન ગઈ હોવાના કારણે સ્થાનિક લોકો પણ નજારો જોવા માટે હેલીપેડ ઉપર આવી પહોંચ્યા હતા ત્યારે પોતાના મૃતક પિતાની ઈચ્છા માટે પુત્ર એ પોતાની જાન હેલિકોપ્ટરમાં લઈ જવાનું નક્કી કર્યું અને ત્યારબાદ હેલિકોપ્ટરમાં જાન પણ લઈ જવામાં આવી ત્યારે આ દરમિયાન નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા નાગબાઈ માં ના મોણીયા ધામના મહંત શ્રી વિજય બાપુ સહિતના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા.

મૃતક પિતાની ઈચ્છા પૂર્ણ કરતો પુત્રને જોઈ અને પરિવાર ની આંખમાં પણ આંસુ જોવા મળ્યા હતા અને હેલિકોપ્ટરમાં જાન લઈ પહોંચેલા વરરાજા ને પરણાવી અને ત્યારબાદ નવદંપતીને ગ્રામજનો અને સ્થાનિક આગેવાનોએ પણ આશીર્વાદ આપ્યા હતા..

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સાયલા આશીર્વાદ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગોને સહાયક સાધનોનું વિતરણ
Next: સુરેન્દ્રનગરઃ OBC અનામતમાં વધારો કરવા ભાજપ, કૉંગ્રેસ અને આપ નેતાઓ એક મંચ પર

Related News

મુળીના લીયા ગામમાં ઝાડ કાપવા બાબતે બે જૂથો વચ્ચે સામસામે ધીંગાણું, 7 ઇજાગ્રસ્ત

મુળીના લીયા ગામમાં ઝાડ કાપવા બાબતે બે જૂથો વચ્ચે સામસામે ધીંગાણું, 7 ઇજાગ્રસ્ત

user 2 5 April 2026

પાકિસ્તાનમાં અનોખો ટેક્સ: ગાય-ભેંસ પાળવા પર દરરોજ ચૂકવવા પડશે 30 રૂપિયા, વિપક્ષે ગણાવ્યો ‘ગોબર ટેક્સ’

user 2 4 April 2026
Surendranagar Update New Logo

ચોક્કસ, સુપ્રીમ કોર્ટના આ મહત્વપૂર્ણ ચુકાદા અંગેના સમાચાર અહીં ક્રમબદ્ધ રીતે રજૂ કર્યા છે:

user 2 4 April 2026

Recent Post

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર SURE GARMI N

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

12 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ BHOGAVA N

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

12 May 2026
માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો MALVAN N

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

12 May 2026
રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત MULI N

રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત

12 May 2026
સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી SURE MNPA N

સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી

12 May 2026
સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ SURE AAG N

સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ

12 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add