Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Wadhwan
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

સાયલામાં આયોજિત મેળામાં 160થી વધુ સ્ટોલનું વિતરણ કરાયું

surendranagarupdate1@gmail.com 2 September 2026
Sayla Lalji Maharaj Temple Lok Mela Stalls Setup

Sayla Lok Mela | સાયલા (Sayla) શહેરના લાલજી મહારાજ મંદિર (Lalji Maharaj Temple) પાસે આવેલા મેળાના મેદાનમાં જન્માષ્ટમી (Janmashtami) પર્વે સાતમ-આઠમનો તાલુકાનો સૌથી મોટો 2 દિવસીય લોકમેળો (Lok Mela) યોજાશે.

આ પવિત્ર પર્વે મંદિરમાં મોટી સંખ્યામાં કૃષ્ણભક્તો અને ગ્રામ્ય વિસ્તારના ભાવિકો દર્શન માટે ઉમટી પડશે. મેળામાં અંદાજે 30,000થી વધુ લોકો ભાગ લે તેવી સંભાવના છે.

Join Our WhatsApp Group

સાયલા (Sayla) ગ્રામ પંચાયત દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. વેપારીઓ માટે 160થી વધુ સ્ટોલનું (Stalls) વિતરણ કરાયું છે.

લોકોની સુરક્ષા માટે 30થી વધુ CCTV કેમેરા અને 15થી વધુ ખાનગી સિક્યુરિટી (Security) ગાર્ડ ગોઠવવામાં આવ્યા છે. જ્યારે બાળકો અને ભીડની સલામતી ધ્યાને રાખીને ચગડોળ સહિતની રાઈડ્સનું આયોજન લાલબાપાની ગૌશાળા પરિસરમાં કરાયું છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Janmashtami (જન્માષ્ટમી) Lalji Maharaj Temple (લાલજી મહારાજ મંદિર) Lok Mela (લોકમેળો)

Post navigation

Previous: પાટડી નગરપાલિકા દ્વારા આયોજિત 5 દિવસીય લોકમેળાનો પ્રારંભ
Next: ધ્રાંગધ્રાના વસાડવા ગામની સીમમાંથી 4 જુગારી પકડ્યા, 6 નાસી છૂટ્યા; રૂ.2.61 લાખનો મુદ્દામાલ જપ્ત

Related News

Gambling Raid

સાયલાના સેજકપરમાં ખેતરના સેઢે જુગાર રમતા 9 શખ્સ ઝડપાયા

surendranagarupdate1@gmail.com 1 September 2026
Rajkot Range Police Team Arrests Absconding Criminal Near Dhandhalpur Chowkdi

ધજાળા પ્રોહિબિશન કેસના 1 વર્ષથી ફરાર આરોપી ધાંધલપુર ચોકડી પાસેથી ઝડપાયો

surendranagarupdate1@gmail.com 24 August 2026
Sayla APMC BJP Mandal Organisational Meeting Leaders

સાયલા APMC ખાતે ભાજપ સંગઠનની બેઠક યોજાઈ

surendranagarupdate1@gmail.com 24 August 2026

Recent Post

મુળી APMCની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચતા ભાજપના તમામ ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા Muli APMC BJP Victory Celebration Fireworks

મુળી APMCની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચતા ભાજપના તમામ ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા

2 September 2026
ધ્રાંગધ્રાના વસાડવા ગામની સીમમાંથી 4 જુગારી પકડ્યા, 6 નાસી છૂટ્યા; રૂ.2.61 લાખનો મુદ્દામાલ જપ્ત Dhrangadhra Police Gambling Raid Vasadva Village

ધ્રાંગધ્રાના વસાડવા ગામની સીમમાંથી 4 જુગારી પકડ્યા, 6 નાસી છૂટ્યા; રૂ.2.61 લાખનો મુદ્દામાલ જપ્ત

2 September 2026
સાયલામાં આયોજિત મેળામાં 160થી વધુ સ્ટોલનું વિતરણ કરાયું Sayla Lalji Maharaj Temple Lok Mela Stalls Setup

સાયલામાં આયોજિત મેળામાં 160થી વધુ સ્ટોલનું વિતરણ કરાયું

2 September 2026
પાટડી નગરપાલિકા દ્વારા આયોજિત 5 દિવસીય લોકમેળાનો પ્રારંભ Patdi Nagarpalika Lok Mela Inauguration by MLA PK Parmar

પાટડી નગરપાલિકા દ્વારા આયોજિત 5 દિવસીય લોકમેળાનો પ્રારંભ

2 September 2026
સુરેન્દ્રનગર જિલ્લામાં જન્માષ્ટમીના તહેવારો અનુસંધાને મીઠાઈ અને ફરસાણનું ભાવ બાંધણું Surendranagar Janmashtami sweets farsan price fixation meeting Mamlatdar

સુરેન્દ્રનગર જિલ્લામાં જન્માષ્ટમીના તહેવારો અનુસંધાને મીઠાઈ અને ફરસાણનું ભાવ બાંધણું

1 September 2026
વઢવાણમાં પીવાના પાણીની સમસ્યા ઉકેલવા ભોગાવો નદીમાં પાઇપલાઇનનું નેટવર્ક ઊભું કરાયું Wadhwan Bhogavo river water pipeline laying work Surendranagar

વઢવાણમાં પીવાના પાણીની સમસ્યા ઉકેલવા ભોગાવો નદીમાં પાઇપલાઇનનું નેટવર્ક ઊભું કરાયું

1 September 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add