Sayla

સાયલા APMC ખાતે ભાજપ સંગઠનની બેઠક યોજાઈ

સાયલા એપીએમસી (Sayla APMC) ખાતે સાયલા મંડળ ભાજપ સંગઠનના હોદ્દેદારોની એક અગત્યની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં સંગઠનાત્મક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયાએ ઉપસ્થિત હોદ્દેદારોને વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી ભાવેશભાઈ મકવાણા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પ્રકાશભાઈ કોરડીયા, મંડળ પ્રભારી મીનાબેન સિંધવ તેમજ મંડળ પ્રમુખ મુકેશભાઈ કાલિયા સહિત સંગઠનના અનેક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી.

surendranagarupdate1@gmail.com

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

1 day ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

2 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

2 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

2 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

2 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

2 days ago