Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

થાનના ભાડુલા વિસ્તારમાં ગેરકાયદેસર કાર્બોસેલની ખાણો પર દરોડા

jeet 12 December 2025
IMG-20251212-WA0033

પોલીસ વિભાગ દ્વારા પાડવામાં આવ્યા દરોડા..

ગેરકાયદેસર ખાણો પર દરોડાની કામગીરી શરૂ કરવામાં આવી..

Join Our WhatsApp Group

ખાણ ખનિજ વિભાગની કામગીરી શંકા ના દાયરામાં..

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરી ઉપર સતત દરોડા પાડવાની કામગીરી કરવામાં આવી રહી છે જેમાં પોલીસ વિભાગ અને ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે જે કામગીરી ખાણ ખનીજ વિભાગને કરવાની હોય તે કામગીરી પોલીસ અને પ્રશાસન વિભાગ કરી રહ્યું છે જેને લઇને સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણ ખનીજ વિભાગની કામગીરી શંકાના દાયરામાં હોય તેવું લાગી રહ્યું છે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ભાડુંલા વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતી કાર્બોસેલની ખાણો ઉપર પોલીસ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.

ગેરકાયદેસર ચાલતી કાર્બોસેલની ખાણો માંથી ચાર ટ્રેક્ટર ચાર ચરખી સાત મોટરસાયકલ પકડી પાડવામાં આવ્યું છે અને સમગ્ર મુદ્દામાલ થાનગઢ મામલતદારને સોંપવામાં આવ્યો છે અને આ સંદર્ભે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જોકે રેડ દરમિયાન ખનીજ માફિયાઓ નાસી છૂટવા પામ્યા છે ત્યારે કોના દ્વારા ગેરકાયદેસરખાણો ખોદવામાં આવી હતી અને સમગ્ર કાર્બોસેલ ચોરીનું રેકેટ ચલાવવામાં આવતું હતું તે દિશામાં પણ પોલીસ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે..

અંદાજિત એક કરોડથી વધુ નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે ગેરકાયદેસર કાર્બોસેલ નો જથ્થો પણ જપ્ત કરીને મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો છે ત્યારે ખનીજ ચોરી ઉપર હવે પોલીસ વિભાગના દરોડા બાદ ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે અત્યારે એક તરફ પ્રાંત અધિકારી અને બીજી તરફ પોલીસ વિભાગ કાર્યવાહી કરી રહ્યું છે ત્યારે ખાણ ખનીજ વિભાગ સમગ્ર પ્રક્રિયા નરી આંખે જોતી હોવાનો ઘાટ સર્જાયો છે

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ચોટીલામાં સરકારી જમીન ઉપર ગોડાઉન બનાવી નાખવામાં આવ્યું અને ભાડું વન વિભાગના કર્મચારી દ્વારા વસૂલવામાં આવતા હોવાનો ધડાકો..
Next: બેફામ ડમ્પર ચાલકોનો આતંક: લીંબડી સર્કલ પાસે બાઈક સવારને અડફેટે લઈ ચાલક ફરાર

Related News

Than Morthala primary school

મોરથાળા ગામની શાળામાં શિક્ષકોની ઘટથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર

surendranagarupdate1@gmail.com 25 August 2026
Thangadh Gambling Raid

થાનના ખાખરાથળમાંથી રૂ. 2.87 લાખના મુદ્દામાલ સાથે 7 જુગારીની ધરપકડ

surendranagarupdate1@gmail.com 28 June 2026
TH N

થાનના ચોરવીરામાં વન્યજીવ સાંઢાનો શિકાર કરતો શખ્સ ઝડપાયો: 2.32 લાખનો મુદ્દામાલ જપ્ત

User 3 8 May 2026

Recent Post

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે Gediya Encounter Case

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

26 August 2026
મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

26 August 2026
સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

26 August 2026
રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત dhrangadhra-Taluka-police-raid-rajpar-village-gambling-arrests

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

26 August 2026
ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

26 August 2026
સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

26 August 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add