Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

સરા-વીરપર ચોકડી પાસે સીએનજી રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત: એક યુવકને ગંભીર ઇજા

User 3 8 May 2026
MULI AN

મુળી તાલુકાના સરા અને વીરપર ચોકડી વચ્ચે એક સીએનજી (CNG) રીક્ષા અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ટક્કરમાં વનરાજભાઈ ઉઘરેજીયા નામના વ્યક્તિને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે મુળી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.

Join Our WhatsApp Group

જોકે, ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વનરાજભાઈની હાલત વધુ નાજુક જણાતા તેમને વધુ સારવાર માટે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.

અકસ્માતને કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને વાહન વ્યવહાર પૂર્વવત કરાવી અકસ્માત અંગે કાયદેસરની તપાસ હાથ ધરી હતી.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: #મુળી# અકસ્માત#પોલીસ

Post navigation

Previous: થાનના દેવપરામાં ખાણના પાણીમાં ડૂબી જવાથી એક યુવકનું મોત: 12 કલાકમાં બીજી ઘટના
Next: થાનના ચોરવીરામાં વન્યજીવ સાંઢાનો શિકાર કરતો શખ્સ ઝડપાયો: 2.32 લાખનો મુદ્દામાલ જપ્ત

Related News

muli-farmers-to-contest-local-body-elections-with-khedut-panel

મુળીમાં ખેડૂતો ‘ખેડૂત પેનલ’ બનાવી ભાજપ-કોંગ્રેસ સામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડશે

surendranagarupdate1@gmail.com 3 April 2026
muli-tikar-road-railway-crossing-traffic-problem-bridge-demand

મુળી-ટીકર રોડ પર રેલવે ફાટકથી વાહનચાલકો પરેશાન, અંડરબ્રિજ કે ઓવરબ્રિજ બનાવવાની માંગ

surendranagarupdate1@gmail.com 3 April 2026
મુળીના ખંપાળિયા ગામે અસામાજિક તત્વોએ સ્મશાનમાં અગ્નિસંસ્કારના લાકડા સળગાવી દીધા

મુળીના ખંપાળિયા ગામે અસામાજિક તત્વોએ સ્મશાનમાં અગ્નિસંસ્કારના લાકડા સળગાવી દીધા

user 2 28 March 2026

Recent Post

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર SURE GARMI N

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

12 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ BHOGAVA N

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

12 May 2026
માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો MALVAN N

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

12 May 2026
રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત MULI N

રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત

12 May 2026
સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી SURE MNPA N

સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી

12 May 2026
સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ SURE AAG N

સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ

12 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add