Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

લીંબડી: પાણશીણા ચેક પોસ્ટ પરથી ટ્રકના ચોરખાનામાં છુપાવેલો 1.21 લાખનો દારૂ ઝડપાયો

user 2 14 March 2026
લીંબડી: પાણશીણા ચેક પોસ્ટ પરથી ટ્રકના ચોરખાનામાં છુપાવેલો 1.21 લાખનો દારૂ ઝડપાયો

લીંબડી-અમદાવાદ હાઈવે પર આવેલી પાણશીણા ચેક પોસ્ટ પર પોલીસે બાતમીના આધારે મોટી કાર્યવાહી કરીને વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. પાણશીણા પોલીસ સ્ટેશનના સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી કે, અમદાવાદ તરફથી આવતી એક ટ્રકમાં પ્લાસ્ટિકના દાણાના કોથળાની આડમાં દારૂની હેરાફેરી થઈ રહી છે.

બાતમીના આધારે વોચ ગોઠવી પોલીસે ટ્રકને રોકી તપાસ કરતા ડ્રાઈવર સીટની પાછળના ગુપ્ત ખાનામાંથી દારૂની બોટલો અને બીયરના ટીન મળી આવ્યા હતા.

Join Our WhatsApp Group

પોલીસે આ મામલે ચોટીલાના રહેવાસી સુલતાન ઉમરભાઈ કલાડીયા નામના શખ્સની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન 1,21,960 રૂપિયાની કિંમતનો દારૂ અને બીયરનો જથ્થો, 12,00,000 રૂપિયાની ટ્રક તથા મોબાઈલ ફોન મળીને કુલ 13,26,960 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે દારૂ ભરી આપનાર અને મંગાવનાર સહિતના અન્ય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: લીંબડીના રાણાગઢમાં PMMSY યોજના હેઠળ 20 માછીમારોને બાઈકનું વિતરણ
Next: લીંબડીમાં 11 વર્ષ બાદ જૈન આચાર્ય પ્રબોધચંદ્ર સુરીશ્વરજી મ.સા.નું આગમન: વાજતે-ગાજતે ભવ્ય સામૈયું યોજાયું

Related News

image (19)

ભાજપના કાર્યકરો દિવસે પક્ષ માટે અને રાત્રે કોંગ્રેસ માટે કામ કરે છે, શિયાણી બેઠકના ઉમેદવારનો આક્ષેપ

surendranagarupdate1@gmail.com 20 April 2026
Limbdi AAP Resignation

લીંબડીમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો: શહેર પ્રમુખ સહિત આખી ટીમ કોંગ્રેસમાં જોડાઈ

surendranagarupdate1@gmail.com 3 April 2026
Surendranagar Update New Logo

લીંબડી અને સાયલા પંથકમાં 113 જોડાણોમાં 44.10 લાખની વીજ ચોરી ઝડપાઈ

user 2 2 April 2026

Recent Post

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર SURE GARMI N

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

12 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ BHOGAVA N

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

12 May 2026
માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો MALVAN N

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

12 May 2026
રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત MULI N

રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત

12 May 2026
સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી SURE MNPA N

સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી

12 May 2026
સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ SURE AAG N

સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ

12 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add