Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

લીંબડી-અમદાવાદ હાઈવે પર કાર ટ્રક પાછળ ઘૂસી જતાં અકસ્માત: જામનગરના યુવકનું મોત

user 2 27 February 2026
લીંબડી-અમદાવાદ હાઈવે પર કાર ટ્રક પાછળ ઘૂસી જતાં અકસ્માત: જામનગરના યુવકનું મોત

જામનગરથી વડોદરા જઈ રહેલા બે મિત્રોની કારને લીંબડી-અમદાવાદ હાઈવે પર ભલગામડા ચોકડી (Bhalgamda Chowkdi) પાસે કાળ ભેટી ગયો હતો. ઓવરબ્રિજ ઉતરતી વખતે કાર આગળ જઈ રહેલી ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો.

આ દુર્ઘટનામાં કાર ચાલક આષીશભાઈ રઘુભાઈ નંદા (ઉંમર 40) નું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર ભાવેશભાઈ ભરતભાઈ સરવૈયા (ઉંમર 30) ને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

Join Our WhatsApp Group

અકસ્માતને પગલે રાહદારીઓએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ (Ambulance) ને જાણ કરી હતી. ઇજાગ્રસ્ત ભાવેશભાઈને લીંબડી સરકારી હોસ્પિટલ (Hospital) ખસેડ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર (Surendranagar) રિફર કરવામાં આવ્યા હતા. લીંબડી પોલીસે (Police) ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ (Post-mortem) અર્થે મોકલી આપી હાઈવે પર સર્જાયેલ ટ્રાફિક જામ (Traffic Jam) દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. આ બનાવની જાણ થતાં જ મૃતકના પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા અને સમગ્ર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Road Accident (માર્ગ અકસ્માત)

Post navigation

Previous: ધ્રાંગધ્રામાં બિનવારસી બોલેરોમાંથી ત્રણ લાખનો દારૂ ઝડપાયો
Next: સુરેન્દ્રનગરમાં જૈન નાટક ‘વિરહથી વૈરાગ્ય સુધી’ની શાનદાર પ્રસ્તુતિ: 1,000થી વધુ દર્શકો ઉમટ્યા

Related News

Limbdi AAP Resignation

લીંબડીમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો: શહેર પ્રમુખ સહિત આખી ટીમ કોંગ્રેસમાં જોડાઈ

surendranagarupdate1@gmail.com 3 April 2026
Surendranagar Update New Logo

લીંબડી અને સાયલા પંથકમાં 113 જોડાણોમાં 44.10 લાખની વીજ ચોરી ઝડપાઈ

user 2 2 April 2026
લીંબડીમાં ભારે પવનથી પદયાત્રી સેવા કેમ્પનો મંડપ તૂટ્યો: આરામ કરી રહેલા બે યાત્રિકો દબાયા

લીંબડીમાં ભારે પવનથી પદયાત્રી સેવા કેમ્પનો મંડપ તૂટ્યો: આરામ કરી રહેલા બે યાત્રિકો દબાયા

user 2 30 March 2026

Recent Post

રતનપર-જોરાવનગર વોર્ડ નં. 10 માં ભાજપના ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન image (14)

રતનપર-જોરાવનગર વોર્ડ નં. 10 માં ભાજપના ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન

17 April 2026
સુરેન્દ્રનગર: 2710 આંગણવાડી વર્કર બહેનોએ આપી મતદાન બહિષ્કારની ચીમકી; પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સામે રોષ image (18)

સુરેન્દ્રનગર: 2710 આંગણવાડી વર્કર બહેનોએ આપી મતદાન બહિષ્કારની ચીમકી; પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સામે રોષ

16 April 2026
ચોટીલાના ગુંદામાં પવનચક્કીના કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો; 500 કિલો કોપર સાથે એક તસ્કર ઝડપાયો image (16)

ચોટીલાના ગુંદામાં પવનચક્કીના કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો; 500 કિલો કોપર સાથે એક તસ્કર ઝડપાયો

16 April 2026
સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના કર્મચારી સાથે દર્દીએ માથાકૂટ કરી, એકની અટકાયત image (17)

સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના કર્મચારી સાથે દર્દીએ માથાકૂટ કરી, એકની અટકાયત

16 April 2026
સુરેન્દ્રનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શ્રમયોગીઓ માટે સવેતન રજાની જાહેરાત image (13)

સુરેન્દ્રનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શ્રમયોગીઓ માટે સવેતન રજાની જાહેરાત

16 April 2026
સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો માસ્ટરસ્ટ્રોક: અનેક બેઠકો બિનહરીફ થવાના એંધાણ surendranagar-local-body-election-bjp-unopposed-candidates

સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો માસ્ટરસ્ટ્રોક: અનેક બેઠકો બિનહરીફ થવાના એંધાણ

13 April 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add