Limbdi

લીંબડીમાં જન્માષ્ટમી શોભાયાત્રા માટે દ્વારકાધીશની દિવ્ય જ્યોતનું આગમન

Janmashtami Limbdi Shobhayatra | લીંબડીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આ વર્ષે જન્માષ્ટમી (Janmashtami)ની 43મી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું છે.

શોભાયાત્રાના ભાગરૂપે પરિષદના બકુલભાઈ ખાખી અને સ્વયંસેવકો દ્વારકાથી ભગવાન દ્વારકાધીશની દિવ્ય અને અખંડ જ્યોત લીંબડી શહેરમાં લાવ્યા છે.

પવિત્ર જ્યોતના આ ગૌરવપૂર્ણ આગમનથી સમગ્ર શહેરમાં ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો.

આ અખંડ જ્યોત જન્માષ્ટમી સુધી દર્શનાર્થે ભાવિકોના ઘરે લઈ જવામાં આવશે. જન્માષ્ટમીના દિવસે આ દિવ્ય જ્યોતને શહેરના મુખ્ય માર્ગો પર આકર્ષક ફ્લોટ્સ સાથે ફેરવીને શ્રદ્ધાળુઓને દર્શનનો લાભ અપાશે. જ્યોતના સ્વાગત અને દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

surendranagarupdate1@gmail.com

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

3 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

3 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

3 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

3 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

4 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

4 days ago