ઠંડુ અને ભેજવાળું વાતાવરણ હોવાના કારણે ચણાના પાક ઉપર ઉકાળો ન લાગે અને ફૂગ ન વડે તે માટે દવા છટકાવ કામગીરી કરું.
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે 25000 હેક્ટર જમીન ઉપર લીલા ચણાના પાકનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના ખેડૂતો દ્વારા ચણાના પાકની માવજત માટે અને ઉછેર માટે ભૂમિ કામગીરી શરૂ કરવામાં આવી છે ભેજવાળું વાતાવરણ હોવાના કારણે અને સુરેન્દ્રનગર નું તાપમાન 15 ડિગ્રી 25 ડિગ્રી સુધીનો હોવાના કારણે પાંદડા પીળા પડીને સુકાઈ જવાના અને એક બાજુથી ચણાની ડાળીઓ નમી જઈ રહી છે અને પાન ઉપર ડાઘા પણ પડી રહ્યા છે ત્યારે આ સંદર્ભે ખેડૂતો દ્વારા ચણાના પાક ઉપર દવા છટકાવને કામગીરી શરૂ કરવામાં આવી છે અને ચણાના પાકની માવજત શરૂ કરવામાં આવી છે..
Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…
લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…
લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…
સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…