Dhrangadhra

ધ્રાંગધ્રામાં અસામાજિક તત્વોનો ત્રાસ: વેપારી સાથે મારામારી કરી છરી બતાવી

Dhrangadhra Crime News | ધ્રાંગધ્રા (Dhrangadhra) ટાઉન વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. રાત્રિ દરમિયાન ખાણીપીણીની લારી-દુકાન ચલાવતા એક વેપારી સાથે સામાન્ય બાબતે બોલાચાલી બાદ જાહેરમાં મારામારીનો બનાવ બન્યો છે. લુખ્ખા તત્વોએ વેપારીને અપશબ્દો કહી જાહેરમાં ફડાકા ઝીંક્યા હતા અને છરી (Knife) બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

હથિયારબંધીના જાહેરનામા વચ્ચે જાહેરમાં શસ્ત્રો પ્રદર્શિત કરાતા સ્થાનિક વેપારીઓ (Traders) માં ભયનો માહોલ ફેલાયો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ (CCTV Footage) પણ સામે આવ્યા છે, જેમાં ગ્રાહકોની હાજરી વચ્ચે વેપારી પર હુમલો થતો નજરે પડે છે. કલેક્ટરના હથિયારબંધી જાહેરનામાનો કડક અમલ કરાવી, પોલીસ વિભાગ આવા આવારા તત્વો સામે કડક કાર્યવાહી કરે અને રાત્રિ ધંધાર્થીઓ સુરક્ષા અનુભવે તેવી જોરદાર માંગ ઉઠી છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

સુરેન્દ્રનગરના સેવાભાવી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે ‘ઇન્ટરનેશનલ અટલ એવોર્ડ’થી સન્માનિત કરાયા

સુરેન્દ્રનગરના જાણીતા યુવાન અને અગ્રણી સેવાભાવી અગ્રણી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં પ્રતિષ્ઠિત…

4 days ago

ચોમાસા બાદ અટકેલા વિકાસકામોને ઝડપ આપવા વઢવાણના ધારાસભ્ય અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય સંકલન બેઠક યોજાઈ હતી. ચોમાસા દરમિયાન…

4 days ago

ધ્રાંગધ્રામાં ભાર્ગવી સોસાયટી પાસેથી ઘોડીપાસાનો જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા

gambling raid | ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર N. H. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પોલીસ…

1 week ago

સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં ‘વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ’ની ઉજવણી

World Pharmacists Day | સુરેન્દ્રનગર યુનિવર્સિટી ખાતે 'વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ-2026' ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી…

1 week ago

જોરાવનગરમાં ‘આંગણનો ઉત્સવ’ ઉજવાયો: પોષણ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ

Aangan Utsav | સુરેન્દ્રનગરના જોરાવનગર ખાતે આવેલ આંગણવાડી કેન્દ્ર નં. 102/103 માં મહિલા અને બાળ…

1 week ago

ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ જીજ્ઞાશા નાયકના ઘરે ગણેશ ઉત્સવની ઉજવણી

Ganesh Utsav | સુરેન્દ્રનગર શહેરમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભાજપ…

1 week ago