Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા: ભગીરથસિંહ ઝાલાએ સ્વર્ણિમ જયંતી સમિતિના ચેરમેન તરીકેનો ચાર્જ સંભાળ્યો

surendranagarupdate1@gmail.com 20 August 2026
Bhagirathsinh Jhala Surendranagar

Surendranagar News | સુરેન્દ્રનગર મહાનગરપાલિકા (SNMC)માં ભગીરથસિંહ ઝાલાએ (Bhagirathsinh Jhala) ‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ સમિતિ’ ના (Svarnim Jayanti Mukhyamantri Shahri Vikas Samiti) ચેરમેન તરીકે વિધિવત ચાર્જ સંભાળી લીધો છે.

વોર્ડ નંબર 1 માંથી સતત 2 જી વખત વિજેતા બનેલા ભગીરથસિંહ ઝાલાએ ચેરમેનનો હોદ્દો સંભાળતા પહેલા પોતાના સ્વર્ગસ્થ પિતા સ્વ. જશુભા ઝાલાને (Jasubha Jhala) ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

Join Our WhatsApp Group

ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર નગરપાલિકામાં સતત 6 વખત જીત મેળવીને પ્રજાહિતના કાર્યો કરનાર અને અપક્ષ, કોંગ્રેસ (Congress) તથા ભાજપમાંથી (BJP) સતત 7 વખત વિજયી બની નગરપાલિકા પ્રમુખ તરીકે સેવા આપનાર સ્વ. જશુભા ઝાલાના પુત્ર ભગીરથસિંહ ઝાલા હવે મહાનગરપાલિકામાં ભવ્ય વિજય મેળવીને ચેરમેન બન્યા છે.

તેમના ચેરમેન બનવાથી સુરેન્દ્રનગરના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે આનંદની લહેર ફરી વળી છે. હોદ્દો સંભાળતી વખતે વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, સ્થાનિક મતદારો, સ્વજનો અને મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમને પુષ્પગુચ્છ આપીને ઉત્સાહભેર શુભેચ્છાઓ પાઠવી હતી.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ધ્રાંગધ્રા APMC ચૂંટણીમાં પૂર્વ ચેરમેન મહેશ પટેલ પર પસંદગી ઉતરે તેવી શક્યતા
Next: સુરેન્દ્રનગર: નકલી IAS મેહુલ શાહે પોલીસ સ્ટેશનના બાથરૂમમાં ફીનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો

Related News

Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

surendranagarupdate1@gmail.com 26 August 2026
Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

surendranagarupdate1@gmail.com 26 August 2026
Joravarnagar Police Station

સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીઓની અટકેલી શિષ્યવૃત્તિ મુદ્દે ABVPનું કલેક્ટરને આવેદનપત્ર: ઉગ્ર રજૂઆત

surendranagarupdate1@gmail.com 25 August 2026

Recent Post

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે Gediya Encounter Case

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

26 August 2026
મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

26 August 2026
સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

26 August 2026
રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત dhrangadhra-Taluka-police-raid-rajpar-village-gambling-arrests

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

26 August 2026
ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

26 August 2026
સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

26 August 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add