Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

આપના નેતા ઇશુદાન લાઇવમા ભુલ્યા ભાન સુરેન્દ્રનગરના વ્યક્તિ સાથે અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યો

jeet 19 October 2025
IMG_20251019_135313

આપના નેતા ઇશુદાન લાઇવમા ભુલ્યા ભાન સુરેન્દ્રનગરના વ્યક્તિ સાથે અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યો

સુરેન્દ્રનગર જીલ્લાના દુધઇ ગામના નારાયણભાઇ નામના વ્યકતી સાથે આપના નેતા ઇશુદાન ગઢવીએ લાઇવમા એક વ્યકિત સાથે અભદ્ર શબ્દોનો ઉપયોગ કરતા વિડિઓ અને ઓડીયો વાયરલ થયો હતો

Join Our WhatsApp Group

સમગ્ર મુદે મળતી હકીકત મુજબ આપના નેતા ઇશુદાન ફેસબુકમા લાઇવ હતા અને ખેડૂતોને લયને પ્રવચન આપી રહ્યા હતા એ સમયે સુરેન્દ્રનગરના વ્યક્તિ નારાયણભાઇ એ કોમેન્ટ કરીહતી કે નેતા બન્યા વગર સેવા ન કરી શકાય આવાતને લયને ઇશુદાન લાઇવમા તોજા ચુસીલેજે એવી કોમેન્ટ કરી હતી આથી નારાયણભાઇએ ફોનપર ઇશુદાન ને ખખડાવીને કીધુ ચુસીલેજે એટલે શુ આવી ભાષાનો તમે ઉપયોગ કરોછો હુ માલધારીછુ રબારીછુ આપ આવા શબ્દો લાઇવમા બોલોછો સામે ઇશુદાને કીધુ હુ એવુ કંઇ નથી બોલ્યો પરંતુ સમગ્ર મુદે એક વિડિઓ અને ઓડીયો શોસ્યલ મીડીયામા વાયરલ થયો હતો જેમા ઇશુદાન ચુસીલેજે શબ્દ બોલતા વિડીયોમા દેખાઇ રહ્યાછે આ વિડિઓ વાયરલ બાદ સમગ્ર રબારી સમાજમા રોષની લાગણી વ્યાપી ગયછે

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: પ્રેમ લગ્ન કાયદામાં સુધારાની માંગ સાથે સુરેન્દ્રનગર માં આવેદનપત્ર
Next: વઢવાણના ધારાસભ્ય જગદીશભાઇ મકવાણાએ બજારની મુલાકાત લય સ્વદેશી વસ્તુઓની ખરીદી કરી 

Related News

surendranagar-awas-yojana-residents-protest-for-basic-amenities

સુરેન્દ્રનગરઃ આવાસ યોજનામાં પાણી-સ્વચ્છતાનો અભાવ; લોકોમાં રોષ

surendranagarupdate1@gmail.com 30 June 2026
MP Chandu Sihora

સુરેન્દ્રનગરના અગરિયાઓનો પ્રશ્ન લોકસભામાં ગુંજ્યો: સાંસદ ચંદુ સિહોરાએ વળતર અને વ્યાજમુક્ત લોનની કરી માંગ

surendranagarupdate1@gmail.com 29 March 2026
Untitled design (96)

પોલીસ હવે પ્રજાના દ્વારે : સુરેન્દ્રનગરમાં યોજાશે ‘લોકદરબાર અને અરજી મેળો’

user 2 11 March 2026

Recent Post

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે Gediya Encounter Case

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

26 August 2026
મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

26 August 2026
સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

26 August 2026
રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત dhrangadhra-Taluka-police-raid-rajpar-village-gambling-arrests

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

26 August 2026
ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

26 August 2026
સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

26 August 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add