Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Wadhwan
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

જોરાવરનગર પોલીસ સ્ટેશનના મહિલા હેડ કોન્સ્ટેબલ બેદરકારી બદલ સસ્પેન્ડ

surendranagarupdate1@gmail.com 23 September 2026
Joravarnagar Police Station
  • 9 ફરિયયાદ અરજી અને 5 ગુનાની તપાસ પેન્ડિંગ રાખતા સુરેન્દ્રનગર પોલીસ વડાનું આકરૂં પગલું

Jorawarnagar Police | સુરેન્દ્રનગર જિલ્લામાં ફરજ પ્રત્યે બેદરકારી અને નિષ્ક્રિયતા દાખવનાર પોલીસ કર્મચારીઓ સામે જિલ્લા પોલીસવડા દ્વારા લાલ આંખ કરવામાં આવી છે.

જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા હેડ કોન્સ્ટેબલ સોનલબેન મોતીભાઈ સુમેરાને જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા સસ્પેન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

Join Our WhatsApp Group

મહિલા હેડ કોન્સ્ટેબલ પાસે 9 જેટલી ફરિયાદ અરજીઓ અને 5 ગુનાઓની તપાસ લાંબા સમયથી પેન્ડિંગ હોવા છતાં તેઓ કામગીરીમાં સતત ઢીલી નીતિ અપનાવી રહ્યા હતા.

તાજેતરમાં 19મીના રોજ સુધારા પ્લોટ વિસ્તારમાં આવેલી અરજી પર સમયસર અને તત્કાલ કાર્યવાહી ન કરવાને કારણે ફરીદાબેન અવેશભાઇ મોવરના ઘરે પથ્થરમારો, તોડફોડ, છેડતી અને લૂંટની ગંભીર ઘટના બની હતી. જો અગાઉ જ અરજી પર યોગ્ય પગલાં લેવાયા હોત તો આ બનાવ અટકી શકત.

આ બાબતની ગંભીર નોંધ લઈને જિલ્લા પોલીસવડાએ તેમને ફરજ મોકૂફ (સસ્પેન્ડ) કર્યા છે. પોલીસ વડાની આ કડક કાર્યવાહીથી સમગ્ર પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Joravarnagar Police Station (જોરાવરનગર પોલીસ સ્ટેશન) Surendranagar Police (સુરેન્દ્રનગર પોલીસ)

Post navigation

Previous: સુરેન્દ્રનગર કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઈ
Next: સુરેન્દ્રનગરના રતનપરમાંથી MD ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો

Related News

image-3 (4)

સુરેન્દ્રનગરના સેવાભાવી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે ‘ઇન્ટરનેશનલ અટલ એવોર્ડ’થી સન્માનિત કરાયા

surendranagarupdate1@gmail.com 29 September 2026
image-3 (3)

ચોમાસા બાદ અટકેલા વિકાસકામોને ઝડપ આપવા વઢવાણના ધારાસભ્ય અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ

surendranagarupdate1@gmail.com 29 September 2026
Aangan Utsav Celebration and Kit Distribution in Joravarnagar Surendranagar

સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં ‘વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ’ની ઉજવણી

surendranagarupdate1@gmail.com 25 September 2026
📢

તમારા વિસ્તારની વાત
અમને મોકલો!

રસ્તા, પાણી, ગટર, લાઈટ જેવી સમસ્યાઓ, સ્થાનિક સમાચાર, સામાજિક-ધાર્મિક પ્રસંગો કે કોઈ ખાસ ઘટનાની માહિતી ફોટા સાથે મોકલો.

◉ WhatsApp +91 98795 84684 ✉ Email surendranagarupdate1@gmail.com
તમારી માહિતી • તમારો અવાજ

Recent Post

સુરેન્દ્રનગરના સેવાભાવી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે ‘ઇન્ટરનેશનલ અટલ એવોર્ડ’થી સન્માનિત કરાયા image-3 (4)

સુરેન્દ્રનગરના સેવાભાવી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે ‘ઇન્ટરનેશનલ અટલ એવોર્ડ’થી સન્માનિત કરાયા

29 September 2026
ચોમાસા બાદ અટકેલા વિકાસકામોને ઝડપ આપવા વઢવાણના ધારાસભ્ય અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ image-3 (3)

ચોમાસા બાદ અટકેલા વિકાસકામોને ઝડપ આપવા વઢવાણના ધારાસભ્ય અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ

29 September 2026
ધ્રાંગધ્રામાં ભાર્ગવી સોસાયટી પાસેથી ઘોડીપાસાનો જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા Police raid in Dhrangadhra capturing gamblers with cash

ધ્રાંગધ્રામાં ભાર્ગવી સોસાયટી પાસેથી ઘોડીપાસાનો જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા

25 September 2026
સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં ‘વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ’ની ઉજવણી Aangan Utsav Celebration and Kit Distribution in Joravarnagar Surendranagar

સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં ‘વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ’ની ઉજવણી

25 September 2026
જોરાવનગરમાં ‘આંગણનો ઉત્સવ’ ઉજવાયો: પોષણ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ Aangan Utsav Celebration and Kit Distribution in Joravarnagar Surendranagar

જોરાવનગરમાં ‘આંગણનો ઉત્સવ’ ઉજવાયો: પોષણ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ

25 September 2026
ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ જીજ્ઞાશા નાયકના ઘરે ગણેશ ઉત્સવની ઉજવણી Ganesh Utsav Celebrated at the Residence of BJP District Vice President Jignasha Nayak

ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ જીજ્ઞાશા નાયકના ઘરે ગણેશ ઉત્સવની ઉજવણી

25 September 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add