Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Wadhwan
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

વઢવાણમાં પેસ્ટીસાઇડ્સ એસોસિએશનનું મહાસંમેલન, નાયબ મુખ્ય દંડકનું વિશેષ સન્માન કરાયું

surendranagarupdate1@gmail.com 14 September 2026
Surendranagar District Pesticides Association convention and felicitation ceremony in Wadhwan GIDC Gujarat

વઢવાણ GIDC સ્થિત મેડિકલ હોલ ખાતે સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ પેસ્ટીસાઇડ્સ એસોસિએશન દ્વારા જંતુનાશક દવા, બિયારણ અને ખાતરના વેપારીઓનું એક ભવ્ય મહાસંમેલન તથા સન્માન સમારોહ યોજાઈ ગયો.

ખેડૂતો સાથે સીધા જોડાયેલા આ સંગઠનના કાર્યક્રમમાં જિલ્લાના તમામ તાલુકામાંથી આશરે ૭૦૦થી ૮૦૦ જેટલા વેપારી મિત્રોએ બહોળી સંખ્યામાં હાજરી આપીને એકતા દર્શાવી હતી.

Join Our WhatsApp Group

​આ પ્રસંગે વઢવાણના ધારાસભ્ય અને રાજ્ય સરકારના નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાને ‘બેસ્ટ એવોર્ડ’ મળવા બદલ એસોસિએશન દ્વારા તેમનું ભાવભર્યું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં પૂર્વ મંત્રી કિરીટસિંહજ રાણા, જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયા, ધારાસભ્યો પી.કે. પરમાર અને પ્રકાશભાઈ વરમોરા તથા CA નરેશભાઈ કૈલા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

નેતાઓએ વેપારીઓના પ્રશ્નોમાં સરકાર તેમની સાથે મજબૂતીથી ઊભી રહેશે તેવી ખાતરી આપી હતી. ઉપરાંત AIDA અને એગ્રો ઇનપુટ વેલ્ફર એસોસિએશનના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા.

​એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામભાઈ સાવધરીયા અને તેમની ટીમે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. આયોજનમાં વિવિધ એગ્રો કંપનીઓનો આર્થિક સહયોગ રહ્યો હતો.

એન્કર નિલેશભાઈ ખોખાણીના સંચાલન હેઠળ યોજાયેલા આ સફળ કાર્યક્રમ બદલ પ્રમુખશ્રીએ તમામ વેપારીઓ અને રાજકીય મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: MLA Jagdish Makwana (ધારાસભ્ય જગદીશ મકવાણા) MLA Kiritsinh Rana ( ધારાસભ્ય કિરીટસિંહ રાણા) Prakash Varmora (પ્રકાશ વરમોરા)

Post navigation

Previous: નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ તરણેતર મેળાનો શુભારંભ કરાવ્યો
Next: મગફળી, મગ, અડદ અને સોયાબીન ઓનલાઈન રજીસ્ટ્રેશનનો પ્રારંભ

Related News

image-3 (4)

સુરેન્દ્રનગરના સેવાભાવી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે ‘ઇન્ટરનેશનલ અટલ એવોર્ડ’થી સન્માનિત કરાયા

surendranagarupdate1@gmail.com 29 September 2026
image-3 (3)

ચોમાસા બાદ અટકેલા વિકાસકામોને ઝડપ આપવા વઢવાણના ધારાસભ્ય અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ

surendranagarupdate1@gmail.com 29 September 2026
Aangan Utsav Celebration and Kit Distribution in Joravarnagar Surendranagar

સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં ‘વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ’ની ઉજવણી

surendranagarupdate1@gmail.com 25 September 2026
📢

તમારા વિસ્તારની વાત
અમને મોકલો!

રસ્તા, પાણી, ગટર, લાઈટ જેવી સમસ્યાઓ, સ્થાનિક સમાચાર, સામાજિક-ધાર્મિક પ્રસંગો કે કોઈ ખાસ ઘટનાની માહિતી ફોટા સાથે મોકલો.

◉ WhatsApp +91 98795 84684 ✉ Email surendranagarupdate1@gmail.com
તમારી માહિતી • તમારો અવાજ

Recent Post

સુરેન્દ્રનગરના સેવાભાવી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે ‘ઇન્ટરનેશનલ અટલ એવોર્ડ’થી સન્માનિત કરાયા image-3 (4)

સુરેન્દ્રનગરના સેવાભાવી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે ‘ઇન્ટરનેશનલ અટલ એવોર્ડ’થી સન્માનિત કરાયા

29 September 2026
ચોમાસા બાદ અટકેલા વિકાસકામોને ઝડપ આપવા વઢવાણના ધારાસભ્ય અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ image-3 (3)

ચોમાસા બાદ અટકેલા વિકાસકામોને ઝડપ આપવા વઢવાણના ધારાસભ્ય અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ

29 September 2026
ધ્રાંગધ્રામાં ભાર્ગવી સોસાયટી પાસેથી ઘોડીપાસાનો જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા Police raid in Dhrangadhra capturing gamblers with cash

ધ્રાંગધ્રામાં ભાર્ગવી સોસાયટી પાસેથી ઘોડીપાસાનો જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા

25 September 2026
સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં ‘વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ’ની ઉજવણી Aangan Utsav Celebration and Kit Distribution in Joravarnagar Surendranagar

સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં ‘વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ’ની ઉજવણી

25 September 2026
જોરાવનગરમાં ‘આંગણનો ઉત્સવ’ ઉજવાયો: પોષણ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ Aangan Utsav Celebration and Kit Distribution in Joravarnagar Surendranagar

જોરાવનગરમાં ‘આંગણનો ઉત્સવ’ ઉજવાયો: પોષણ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ

25 September 2026
ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ જીજ્ઞાશા નાયકના ઘરે ગણેશ ઉત્સવની ઉજવણી Ganesh Utsav Celebrated at the Residence of BJP District Vice President Jignasha Nayak

ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ જીજ્ઞાશા નાયકના ઘરે ગણેશ ઉત્સવની ઉજવણી

25 September 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add