Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Wadhwan
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

લીંબડીમાં પર્યુષણ પર્વ નિમિત્તે ભગવાન મહાવીર સ્વામીને આંગીનો શણગાર

surendranagarupdate1@gmail.com 14 September 2026
Mahavir Swami beautiful angi decoration with pearls and flowers in Jain temple Limbdi Gujarat

Paryushan parv Limbdi | લીંબડી શહેરમાં જૈન ધર્મના પવિત્ર મહાપર્વ પર્યુષણની આરાધના અર્થે અનોખો ઉત્સાહ અને ભક્તિસભર માહોલ જોવા મળી રહ્યો છે.

પર્વના વિશેષ 8 દિવસો નિમિત્તે શહેરના વિવિધ જિનાલયોને શ્રદ્ધાળુઓ દ્વારા ભવ્યતાથી શણગારવામાં આવ્યા છે. ભગવાન મહાવીર સ્વામીના દર્શન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી છે.

Join Our WhatsApp Group

લીંબડી શહેરના બાહુજીન સ્વામી જિનાલય, નૂતન જિનાલય તથા બોડીંગ જિનાલય શાંતિનાથ દાદા સહિતના મુખ્ય જિનાલયોમાં મોતી, કિંમતી રત્નો, જરીકામ અને દેશ-વિદેશના તાજા સુગંધિત ફૂલોથી ભગવાન મહાવીર સ્વામીને આકર્ષક આંગીનો શણગાર કરાયો છે.

આ દિવ્ય આંગીએ જિનાલયની શોભા વધારી છે અને ભક્તોએ અલૌકિક સ્વરૂપના દર્શનનો લ્હાવો લીધો છે.

ભક્તોમાં ધાર્મિક ભાવના ગાઢ બનાવવા નવકાર મંત્રના જાપ, સ્નાત્ર પૂજા અને પ્રતિક્રમણ જેવા અનુષ્ઠાનો નિષ્ઠાપૂર્વક થઈ રહ્યા છે. પવિત્ર મહોત્સવથી સમગ્ર લીંબડી જૈન સંઘમાં આધ્યાત્મિક ઉલ્લાસ છવાયેલો છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Paryushan Parv (પર્યુષણ પર્વ)

Post navigation

Previous: સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં શોર્ટ સર્કિટથી આગ: દર્દીઓ સલામત
Next: નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ તરણેતર મેળાનો શુભારંભ કરાવ્યો

Related News

Gold and Silver Jewelry Worth Rs 11.75 Lakh Stolen from Passenger on Surendranagar-Dhandhuka Route ST Bus

સુરેન્દ્રનગર-ધંધુકા રૂટની એસ.ટી. બસમાંથી મુસાફરના 11.75 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી

surendranagarupdate1@gmail.com 23 September 2026
PM Awas Yojana

લીંબડીના મોટી કઠેચી ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનાના 228 લાભાર્થી વંચિત, TDOને રજૂઆત

surendranagarupdate1@gmail.com 15 September 2026
Surendranagar LCB seizes illegal liquor container worth 1.26 crore near Limbdi Raska bridge.

લીંબડી-ચોટીલા હાઈવે પર રાસકા નજીક એક કરોડનો દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું

surendranagarupdate1@gmail.com 9 September 2026
📢

તમારા વિસ્તારની વાત
અમને મોકલો!

રસ્તા, પાણી, ગટર, લાઈટ જેવી સમસ્યાઓ, સ્થાનિક સમાચાર, સામાજિક-ધાર્મિક પ્રસંગો કે કોઈ ખાસ ઘટનાની માહિતી ફોટા સાથે મોકલો.

◉ WhatsApp +91 98795 84684 ✉ Email surendranagarupdate1@gmail.com
તમારી માહિતી • તમારો અવાજ

Recent Post

સુરેન્દ્રનગરના સેવાભાવી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે ‘ઇન્ટરનેશનલ અટલ એવોર્ડ’થી સન્માનિત કરાયા image-3 (4)

સુરેન્દ્રનગરના સેવાભાવી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે ‘ઇન્ટરનેશનલ અટલ એવોર્ડ’થી સન્માનિત કરાયા

29 September 2026
ચોમાસા બાદ અટકેલા વિકાસકામોને ઝડપ આપવા વઢવાણના ધારાસભ્ય અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ image-3 (3)

ચોમાસા બાદ અટકેલા વિકાસકામોને ઝડપ આપવા વઢવાણના ધારાસભ્ય અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ

29 September 2026
ધ્રાંગધ્રામાં ભાર્ગવી સોસાયટી પાસેથી ઘોડીપાસાનો જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા Police raid in Dhrangadhra capturing gamblers with cash

ધ્રાંગધ્રામાં ભાર્ગવી સોસાયટી પાસેથી ઘોડીપાસાનો જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા

25 September 2026
સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં ‘વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ’ની ઉજવણી Aangan Utsav Celebration and Kit Distribution in Joravarnagar Surendranagar

સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં ‘વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ’ની ઉજવણી

25 September 2026
જોરાવનગરમાં ‘આંગણનો ઉત્સવ’ ઉજવાયો: પોષણ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ Aangan Utsav Celebration and Kit Distribution in Joravarnagar Surendranagar

જોરાવનગરમાં ‘આંગણનો ઉત્સવ’ ઉજવાયો: પોષણ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ

25 September 2026
ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ જીજ્ઞાશા નાયકના ઘરે ગણેશ ઉત્સવની ઉજવણી Ganesh Utsav Celebrated at the Residence of BJP District Vice President Jignasha Nayak

ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ જીજ્ઞાશા નાયકના ઘરે ગણેશ ઉત્સવની ઉજવણી

25 September 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add