Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Wadhwan
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

ચોટીલા અને ટંકારા લૂંટ કેસમાં 1 વર્ષથી ફરાર આરોપી રાજકોટથી ઝડપાયો

surendranagarupdate1@gmail.com 10 September 2026
Chotila Tankara Robbery Accused Arrested Rajkot

Robbery Accused Arrest | સુરેન્દ્રનગર જિલ્લાની પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે બાતમી અને ટેકનિકલ સોર્સની મદદથી મોટી સફળતા મેળવી છે.

ચોટીલા તેમજ ટંકારા પોલીસ મથકના લૂંટના ગુનામાં છેલ્લા 1 year થી નાસતા ફરતા આરોપી હિતેશ ઉર્ફે હિતો છગનભાઈ ચારોલીયાને રાજકોટ આજી ડેમ પાછળ આવેલા તેના રહેણાંક મકાનમાંથી ઝડપી લેવામાં આવ્યો છે.

Join Our WhatsApp Group

લાંબા સમયથી પોલીસ પકડથી દૂર રહેલા આ કુખ્યાત આરોપીને ઝડપી પાડ્યા બાદ પેરોલ ફર્લો ટીમે તેને વધુ તપાસ અર્થે ચોટીલા પોલીસ મથકને સોંપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Parole Furlough Squad (પેરોલ ફર્લો ટીમ) Robbery (લૂંટ)

Post navigation

Previous: ધાંગધ્રાના હત્યા કેસમાં જામીન પરથી ફરાર કેદી અમરેલીથી ઝડપાયો
Next: સુરેન્દ્રનગરના છેતરપિંડી કેસમાં જામીનથી ફરાર આરોપી ઝડપાયો

Related News

Rajkot ACB team arrests Chotila police head constable for taking 27000 rupees bribe in gambling case.

ચોટીલા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ રૂ.27 હજારની લાંચ લેતા ઝડપાયો

surendranagarupdate1@gmail.com 9 September 2026
Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

surendranagarupdate1@gmail.com 26 August 2026
chotila-independence-day-darshanaben-vaghela-hands-over-land-rights-to-10-families

ચોટીલામાં સ્વાતંત્ર્ય પર્વે પ્રભારી મંત્રીના હસ્તે 10 ગરીબ પરિવારોને જમીનના અધિકારપત્રો સોંપાયા

surendranagarupdate1@gmail.com 16 August 2026
📢

તમારા વિસ્તારની વાત
અમને મોકલો!

રસ્તા, પાણી, ગટર, લાઈટ જેવી સમસ્યાઓ, સ્થાનિક સમાચાર, સામાજિક-ધાર્મિક પ્રસંગો કે કોઈ ખાસ ઘટનાની માહિતી ફોટા સાથે મોકલો.

◉ WhatsApp +91 98795 84684 ✉ Email surendranagarupdate1@gmail.com
તમારી માહિતી • તમારો અવાજ

Recent Post

સુરેન્દ્રનગરના સેવાભાવી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે ‘ઇન્ટરનેશનલ અટલ એવોર્ડ’થી સન્માનિત કરાયા image-3 (4)

સુરેન્દ્રનગરના સેવાભાવી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે ‘ઇન્ટરનેશનલ અટલ એવોર્ડ’થી સન્માનિત કરાયા

29 September 2026
ચોમાસા બાદ અટકેલા વિકાસકામોને ઝડપ આપવા વઢવાણના ધારાસભ્ય અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ image-3 (3)

ચોમાસા બાદ અટકેલા વિકાસકામોને ઝડપ આપવા વઢવાણના ધારાસભ્ય અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ

29 September 2026
ધ્રાંગધ્રામાં ભાર્ગવી સોસાયટી પાસેથી ઘોડીપાસાનો જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા Police raid in Dhrangadhra capturing gamblers with cash

ધ્રાંગધ્રામાં ભાર્ગવી સોસાયટી પાસેથી ઘોડીપાસાનો જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા

25 September 2026
સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં ‘વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ’ની ઉજવણી Aangan Utsav Celebration and Kit Distribution in Joravarnagar Surendranagar

સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં ‘વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ’ની ઉજવણી

25 September 2026
જોરાવનગરમાં ‘આંગણનો ઉત્સવ’ ઉજવાયો: પોષણ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ Aangan Utsav Celebration and Kit Distribution in Joravarnagar Surendranagar

જોરાવનગરમાં ‘આંગણનો ઉત્સવ’ ઉજવાયો: પોષણ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ

25 September 2026
ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ જીજ્ઞાશા નાયકના ઘરે ગણેશ ઉત્સવની ઉજવણી Ganesh Utsav Celebrated at the Residence of BJP District Vice President Jignasha Nayak

ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ જીજ્ઞાશા નાયકના ઘરે ગણેશ ઉત્સવની ઉજવણી

25 September 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add