Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Wadhwan
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

ઝાલાવાડમાં વરસાદ ખેંચાતા ખેડૂતોને ઉભા પાક બચાવવા ખાસ માર્ગદર્શિકા

surendranagarupdate1@gmail.com 7 September 2026
Farmer inspecting drought affected crops with drip irrigation and soil moisture conservation technique

સુરેન્દ્રનગર જિલ્લામાં અનિયમિત વરસાદ વચ્ચે જો વરસાદ ખેંચાય અથવા લાંબો વિરામ લે, તો ઉભા પાકને રક્ષણ આપવા અને જમીનમાં પૂરતો ભેજ જાળવી રાખવા માટે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા વિશેષ કૃષિ સલાહ અને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

વરસાદના અભાવે ઉત્પાદન પર વિપરીત અસર ન પડે તે માટે ખેડૂતોને વૈજ્ઞાનિક અભિગમ અપનાવી જમીન અને પાકની યોગ્ય સંભાળ લેવા અનુરોધ કરાયો છે.

Join Our WhatsApp Group

જમીનમાં ભેજનું સંરક્ષણ કરવા માટે ખેડૂતોએ સમયસર આંતર-ખેડ કરવી તેમજ નીંદણ નિયંત્રણ કરવું ખાસ જરૂરી છે. ખેતરમાંથી નીંદણ દૂર કરવાથી જમીનનો ભેજ અને પોષક તત્વો મુખ્ય પાકને પૂરતા પ્રમાણમાં મળી રહે છે.

આ ઉપરાંત બે ચાસ વચ્ચે સૂકું ઘાસ, સુકાં પાંદડા કે પ્લાસ્ટિકનું મલ્ચિંગ કરવાથી પાણીનું બાષ્પીભવન અટકે છે અને ભેજ લાંબા સમય સુધી જળવાઈ રહે છે.

સિંચાઈના પાણીની મર્યાદિત ઉપલબ્ધતા હોય ત્યારે પરંપરાગત પદ્ધતિને બદલે ટપક (Drip) કે ફુવારા (Sprinkler) જેવી સૂક્ષ્મ પિયત પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ.

ભેજની અછત સામે છોડને સક્ષમ રાખવા 1% થી 2% યુરિયા અથવા પોટેશિયમ નાઇટ્રેટ (13:0:45) ના દ્રાવણનો છંટકાવ કરવાની સલાહ અપાઈ છે.

જો ભેજ ખૂબ ઓછો હોય તો નબળા છોડની પારવણી કરવી અને પાક પરિપક્વ થાય ત્યારે સમયસર કાપણી કરી લેવી. વધુ ટેકનિકલ માર્ગદર્શન માટે ગ્રામસેવક, KVK અથવા કિસાન કોલ સેન્ટરના ટોલ-ફ્રી નંબર 1800 180 1551 પર સંપર્ક કરવા જણાવાયું છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: તરણેતરના મેળામાં 25 મેડિકલ ઓફિસર, 105 આરોગ્ય કર્મચારીઓની ટીમ રહેશે ખડેપગે
Next: શ્રાવણના અંતિમ સોમવારે ધોળીધજા ડેમ સ્થિત ધોળેશ્વર મહાદેવ મંદિરે ભક્તો ઉમટ્યા

Related News

image-3 (4)

સુરેન્દ્રનગરના સેવાભાવી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે ‘ઇન્ટરનેશનલ અટલ એવોર્ડ’થી સન્માનિત કરાયા

surendranagarupdate1@gmail.com 29 September 2026
image-3 (3)

ચોમાસા બાદ અટકેલા વિકાસકામોને ઝડપ આપવા વઢવાણના ધારાસભ્ય અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ

surendranagarupdate1@gmail.com 29 September 2026
Aangan Utsav Celebration and Kit Distribution in Joravarnagar Surendranagar

સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં ‘વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ’ની ઉજવણી

surendranagarupdate1@gmail.com 25 September 2026
📢

તમારા વિસ્તારની વાત
અમને મોકલો!

રસ્તા, પાણી, ગટર, લાઈટ જેવી સમસ્યાઓ, સ્થાનિક સમાચાર, સામાજિક-ધાર્મિક પ્રસંગો કે કોઈ ખાસ ઘટનાની માહિતી ફોટા સાથે મોકલો.

◉ WhatsApp +91 98795 84684 ✉ Email surendranagarupdate1@gmail.com
તમારી માહિતી • તમારો અવાજ

Recent Post

સુરેન્દ્રનગરના સેવાભાવી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે ‘ઇન્ટરનેશનલ અટલ એવોર્ડ’થી સન્માનિત કરાયા image-3 (4)

સુરેન્દ્રનગરના સેવાભાવી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે ‘ઇન્ટરનેશનલ અટલ એવોર્ડ’થી સન્માનિત કરાયા

29 September 2026
ચોમાસા બાદ અટકેલા વિકાસકામોને ઝડપ આપવા વઢવાણના ધારાસભ્ય અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ image-3 (3)

ચોમાસા બાદ અટકેલા વિકાસકામોને ઝડપ આપવા વઢવાણના ધારાસભ્ય અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ

29 September 2026
ધ્રાંગધ્રામાં ભાર્ગવી સોસાયટી પાસેથી ઘોડીપાસાનો જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા Police raid in Dhrangadhra capturing gamblers with cash

ધ્રાંગધ્રામાં ભાર્ગવી સોસાયટી પાસેથી ઘોડીપાસાનો જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા

25 September 2026
સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં ‘વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ’ની ઉજવણી Aangan Utsav Celebration and Kit Distribution in Joravarnagar Surendranagar

સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં ‘વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ’ની ઉજવણી

25 September 2026
જોરાવનગરમાં ‘આંગણનો ઉત્સવ’ ઉજવાયો: પોષણ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ Aangan Utsav Celebration and Kit Distribution in Joravarnagar Surendranagar

જોરાવનગરમાં ‘આંગણનો ઉત્સવ’ ઉજવાયો: પોષણ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ

25 September 2026
ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ જીજ્ઞાશા નાયકના ઘરે ગણેશ ઉત્સવની ઉજવણી Ganesh Utsav Celebrated at the Residence of BJP District Vice President Jignasha Nayak

ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ જીજ્ઞાશા નાયકના ઘરે ગણેશ ઉત્સવની ઉજવણી

25 September 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add