Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Wadhwan
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

લીંબડીના રળોલ ગામે LCBનો દરોડો, 7 જુગારી ઝડપાયા

surendranagarupdate1@gmail.com 3 September 2026
Gambling Raid

Limbdi Gambling Raid | સુરેન્દ્રનગર એલસીબી ટીમે (Surendranagar LCB) પાણશીણા પોલીસ સ્ટેશન (Panshina Police Station) વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે લીંબડી તાલુકાના રળોલ ગામે (Ralol Village, Ta. Limbdi ) પગીવાસમાં દરોડો પાડ્યો હતો.

જાહેરમાં ગંજીપાના વડે તીન પત્તીનો જુગાર રમી રહેલા 7 શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી રોકડ રકમ 22,400 રૂપિયા અને 35,000 રૂપિયાની કિંમતના 7 મોબાઈલ ફોન મળી કુલ 57,400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Join Our WhatsApp Group

આ મામલે પાણશીણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે, સ્થાનિક પાણશીણા પોલીસ ઊંઘતી રહી અને એલસીબીએ દરોડો પાડી જુગારધામ પકડી પાડતા સ્થાનિક પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

પકડાયેલા આરોપી

  1. ઈમરાન વારૈયા
  2. અલ્તાફ ઢોળીતર
  3. હુસૈન વારૈયા
  4. અરબાજ વારૈયા
  5. અકતર વારૈયા
  6. હાજી ટીંબલીયા
  7. જીર વારૈયા

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Gambling Raid (જુગાર દરોડો) Panshina Police Station (પાણશીણા પોલીસ સ્ટેશન) Ralol Village (Ta. Limbdi) રળોલ ગામ (તા.લીંબડી) Surendranagar LCB (સુરેન્દ્રનગર એલસીબી)

Post navigation

Previous: લીંબડીના બોરાણા ગામે જુગાર રમતાં બે શખ્સ ઝડપાયા, નવ નાસી છુટયા

Related News

Gambling Raid

લીંબડીના બોરાણા ગામે જુગાર રમતાં બે શખ્સ ઝડપાયા, નવ નાસી છુટયા

surendranagarupdate1@gmail.com 3 September 2026
Pansina Highway Chemical Theft Scam Police Seizure

કટારીયા ટોલનાકા નજીક હોટલ પાર્કિંગમાંથી કેમિકલ ચોરીના રેકેટનો પર્દાફાશ, 2 આરોપી ઝડપાયા

surendranagarupdate1@gmail.com 2 September 2026
Limbdi Police Raid and Seized Foreign Liquor Bottles in Jakhan Village

લીંબડીના જાખણ ગામે મકાનમાંથી રૂ. 4 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો

surendranagarupdate1@gmail.com 25 August 2026

Recent Post

લીંબડીના રળોલ ગામે LCBનો દરોડો, 7 જુગારી ઝડપાયા Gambling Raid

લીંબડીના રળોલ ગામે LCBનો દરોડો, 7 જુગારી ઝડપાયા

3 September 2026
લીંબડીના બોરાણા ગામે જુગાર રમતાં બે શખ્સ ઝડપાયા, નવ નાસી છુટયા Gambling Raid

લીંબડીના બોરાણા ગામે જુગાર રમતાં બે શખ્સ ઝડપાયા, નવ નાસી છુટયા

3 September 2026
GIDCના MSME ઉદ્યોગકારોને સ્ટેમ્પ ડ્યુટીમાં 80% સુધીની રાહત મળશે gujarat-gidc-amnesty-scheme-80-stamp-duty-relief-for-msmes

GIDCના MSME ઉદ્યોગકારોને સ્ટેમ્પ ડ્યુટીમાં 80% સુધીની રાહત મળશે

2 September 2026
સુરેન્દ્રનગરમાં તહેવાર સમયે જ સફાઈ કર્મચારીઓ પગારથી વંચિત, કમિશનર કચેરીએ હોબાળો મચાવ્યો Surendranagar Sanitation Workers Protest at Commissioner Office

સુરેન્દ્રનગરમાં તહેવાર સમયે જ સફાઈ કર્મચારીઓ પગારથી વંચિત, કમિશનર કચેરીએ હોબાળો મચાવ્યો

2 September 2026
સુરેન્દ્રનગરમાં PGVCLનું ચેકિંગ, 26 કનેક્શનમાંથી વીજ ચોરી ઝડપાતા રૂ. 19.19 લાખનો દંડ Surendranagar PGVCL Power Theft Inspection Raid

સુરેન્દ્રનગરમાં PGVCLનું ચેકિંગ, 26 કનેક્શનમાંથી વીજ ચોરી ઝડપાતા રૂ. 19.19 લાખનો દંડ

2 September 2026
દુધરેજધામ વડવાળા મંદિરે 4 સપ્ટેમ્બરે જન્માષ્ટમી મહોત્સવ ઉજવાશે Dudhrejdham Vadwala Mandir Janmashtami Mahotsav Surendranagar

દુધરેજધામ વડવાળા મંદિરે 4 સપ્ટેમ્બરે જન્માષ્ટમી મહોત્સવ ઉજવાશે

2 September 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add