Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Wadhwan
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

લીંબડીના બોરાણા ગામે જુગાર રમતાં બે શખ્સ ઝડપાયા, નવ નાસી છુટયા

surendranagarupdate1@gmail.com 3 September 2026
Gambling Raid

Limbdi Gambling Raid | લીંબડીના બોરાણા ગામે તળાવની બાજુમાં વડોદ ગામે જવાના માર્ગે જાહેરમાં અમુક શખ્સો ગંજીપાના વડે તીન પતીનો જુગાર રમી રહ્યા છે. તેવી બાતમીના આધારે લીંબડી પોલીસે બાતમી વાળી જગ્યાએ દરોડો પાડયો હતો.

દરોડા દરમિયાન જુગાર રમતાં (૧) જગો વસવેલીયા (૨) મોહન બળોલીયાને ઝડપી પાડયા હતાં અને તેમની પાસેથી રોકડ રકમ રૂપિયા ૫,૦૨૦નો મુદામાલ કબજે કર્યો હતો.

Join Our WhatsApp Group

જ્યારે રેડ દરમ્યાન (૧) બિજલ ઝાપડીયા (૨) લાભુ વસવેલીયા (૩) સામજી ચિહલા (૪) મનોજ વસવેલીયા (૫) હિતેશ વસવેલીયા (૬) મનિષ વસવેલીયા (૭) દિલીપ બાભણીયા (૮) દિનેશ બાટીયા (૯) કરશન ચિહલા   નાસી છુટયા હતાં. પોલીસે તમામ શખ્સો વિરૂદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Borana Village (Ta. Limbdi) બોરાણા ગામ (તા.લીંબડી) Gambling Raid (જુગાર દરોડો)

Post navigation

Previous: GIDCના MSME ઉદ્યોગકારોને સ્ટેમ્પ ડ્યુટીમાં 80% સુધીની રાહત મળશે
Next: લીંબડીના રળોલ ગામે LCBનો દરોડો, 7 જુગારી ઝડપાયા

Related News

Gambling Raid

લીંબડીના રળોલ ગામે LCBનો દરોડો, 7 જુગારી ઝડપાયા

surendranagarupdate1@gmail.com 3 September 2026
Pansina Highway Chemical Theft Scam Police Seizure

કટારીયા ટોલનાકા નજીક હોટલ પાર્કિંગમાંથી કેમિકલ ચોરીના રેકેટનો પર્દાફાશ, 2 આરોપી ઝડપાયા

surendranagarupdate1@gmail.com 2 September 2026
Limbdi Police Raid and Seized Foreign Liquor Bottles in Jakhan Village

લીંબડીના જાખણ ગામે મકાનમાંથી રૂ. 4 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો

surendranagarupdate1@gmail.com 25 August 2026

Recent Post

લીંબડીના રળોલ ગામે LCBનો દરોડો, 7 જુગારી ઝડપાયા Gambling Raid

લીંબડીના રળોલ ગામે LCBનો દરોડો, 7 જુગારી ઝડપાયા

3 September 2026
લીંબડીના બોરાણા ગામે જુગાર રમતાં બે શખ્સ ઝડપાયા, નવ નાસી છુટયા Gambling Raid

લીંબડીના બોરાણા ગામે જુગાર રમતાં બે શખ્સ ઝડપાયા, નવ નાસી છુટયા

3 September 2026
GIDCના MSME ઉદ્યોગકારોને સ્ટેમ્પ ડ્યુટીમાં 80% સુધીની રાહત મળશે gujarat-gidc-amnesty-scheme-80-stamp-duty-relief-for-msmes

GIDCના MSME ઉદ્યોગકારોને સ્ટેમ્પ ડ્યુટીમાં 80% સુધીની રાહત મળશે

2 September 2026
સુરેન્દ્રનગરમાં તહેવાર સમયે જ સફાઈ કર્મચારીઓ પગારથી વંચિત, કમિશનર કચેરીએ હોબાળો મચાવ્યો Surendranagar Sanitation Workers Protest at Commissioner Office

સુરેન્દ્રનગરમાં તહેવાર સમયે જ સફાઈ કર્મચારીઓ પગારથી વંચિત, કમિશનર કચેરીએ હોબાળો મચાવ્યો

2 September 2026
સુરેન્દ્રનગરમાં PGVCLનું ચેકિંગ, 26 કનેક્શનમાંથી વીજ ચોરી ઝડપાતા રૂ. 19.19 લાખનો દંડ Surendranagar PGVCL Power Theft Inspection Raid

સુરેન્દ્રનગરમાં PGVCLનું ચેકિંગ, 26 કનેક્શનમાંથી વીજ ચોરી ઝડપાતા રૂ. 19.19 લાખનો દંડ

2 September 2026
દુધરેજધામ વડવાળા મંદિરે 4 સપ્ટેમ્બરે જન્માષ્ટમી મહોત્સવ ઉજવાશે Dudhrejdham Vadwala Mandir Janmashtami Mahotsav Surendranagar

દુધરેજધામ વડવાળા મંદિરે 4 સપ્ટેમ્બરે જન્માષ્ટમી મહોત્સવ ઉજવાશે

2 September 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add