Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

લાંચ કાંડઃ સિક્યુરિટી કંપનીનો સુપરવાઇઝર દરેક ગાર્ડ પાસેથી હપ્તો ઉઘરાવતો હતો

surendranagarupdate1@gmail.com 6 July 2026
surendranagar-municipal-corporation-security-supervisor-acb-bribe-case-investigation

ACB Bribe Case | સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં (SNMC) સિક્યુરિટી સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા અને એન્ટી કરપ્શન બ્યુરો (Anti Corruption Bureau – ACB)ની જાળમાં ફસાયેલા કર્મચારી વિનોદ કિશોરભાઈ પરમાર સામે તપાસ તેજ કરવામાં આવી છે.

રાજકોટની જે. કે. સિક્યુરિટી એજન્સીમાં સુપરવાઇઝર તરીકે કાર્યરત વિનોદ પરમારને ₹2000 ની લાંચ (Bribe) લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો.

Join Our WhatsApp Group

આરોપી નોકરી આપવા, નોકરી પર ચાલુ રાખવા અને સારી જગ્યાએ પોસ્ટિંગ આપવા માટે કર્મચારીઓ પાસેથી દર મહિને ₹1000 થી ₹2000 સુધીના હપ્તા લેતો હોવાનો મોટો ધડાકો થયો છે.

આ કૌભાંડ (Scam) બહાર આવ્યા બાદ એસીબી વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકાના બગીચા વિભાગ અને પાણી પુરવઠા વિભાગ સહિતની ઓફિસોમાં ફરજ બજાવતા તમામ સિક્યુરિટી ગાર્ડ્સની પૂછપરછ શરૂ કરાઈ છે.

આ મામલે અત્યાર સુધીમાં 28 જેટલા કર્મચારીઓના સત્તાવાર નિવેદન (Statement) લેવામાં આવ્યા છે. વધુમાં, એસીબી દ્વારા સિક્યુરિટી કોન્ટ્રાક્ટ એજન્સીના (Contract Agency) વડાને પણ પૂછપરછ માટે તેડું મોકલવામાં આવ્યું છે. આ ઓપરેશનથી ભ્રષ્ટ તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: ACB (એન્ટી કરપ્શન બ્યુરો) Surendranagar Municipal Corporation

Post navigation

Previous: રોટરી ક્લબ ઓફ સુરેન્દ્રનગરનું પર્યાવરણ લક્ષી અભિયાન: કાપડની થેલીઓનું કરાયું વિતરણ
Next: સુરેન્દ્રનગર: દુધરેજ પંચાયત ઓફિસ પાછળથી 6 જુગારીયા ઝડપાયા

Related News

Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

surendranagarupdate1@gmail.com 12 July 2026
surendranagar-sog-police-raid-rat-trap-sellers-raj-store

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

surendranagarupdate1@gmail.com 11 July 2026
Nalsarovar Fishing Ban

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

surendranagarupdate1@gmail.com 10 July 2026

Recent Post

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

12 July 2026
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા surendranagar-district-collector-inspection-chotila-school

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

11 July 2026
સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી surendranagar-sog-police-raid-rat-trap-sellers-raj-store

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

11 July 2026
ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ Dhrangadhra Navodaya Vidyalaya Admission

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

10 July 2026
વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ Nalsarovar Fishing Ban

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

10 July 2026
સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા Surendranagar Traffic Issue

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

10 July 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add