Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

સુરેન્દ્રનગર LCBએ મહેમદાબાદ અને ચોટીલા સહિત 6 સ્થળોએ ચેન સ્નેચિંગ કરનાર તસ્કરને દબોચ્યો

surendranagarupdate1@gmail.com 5 July 2026
Chain Snatching Arrest

Surendranagar Chain Snatching | સમગ્ર ગુજરાત રાજ્યમાં ચેન સ્નેચિંગની (Chain Snatching) ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરેન્દ્રનગર પોલીસ સક્રિય મોડમાં આવી છે.

ખેડાના મહેમદાવાદ ખાતેથી એક મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલઝડપ કરી એક શખ્સ સુરેન્દ્રનગર તરફ આવ્યો હોવાની ચોક્કસ બાતમી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (Local Crime Branch – LCB) ની ટીમને મળી હતી.

Join Our WhatsApp Group

બાતમીના આધારે સુરેન્દ્રનગર સીટી પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવ્યું હતું. વોચ દરમિયાન શંકાસ્પદ હાલતમાં જણાતા જીતુભાઈ પ્રકાશભાઈ દેવીપૂજક નામના યુવકને ઝડપી પાડવામાં આવ્યો હતો.

પોલીસ દ્વારા તેની અંગઝડતી લેવામાં આવતા તેની પાસેથી ચોરીનો સોનાનો ચેન મળી આવ્યો હતો, જેને LCB ટીમ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે.

ચોટીલા સહિત 6 ગુનાના ભેદ ઉકેલાયા

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં અને ઊંડાણપૂર્વકની તપાસમાં (Investigation) ચોંકાવનારો ખુલાસો થયો છે. ઝડપાયેલા આરોપીએ સુરેન્દ્રનગરના ચોટીલા (Chotila) ખાતે પણ આ જ પ્રકારે મહિલાના ગળામાંથી ચેન ખેંચ્યો હોવાની કબૂલાત કરી હતી. આ સિવાય તેણે ગુજરાત રાજ્યના અલગ-અલગ 6 જેટલા સ્થળો પર ચેન સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપ્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે.

LCB એ 1.92 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો 

સુરેન્દ્રનગર LCB ટીમે રીઢા ગુનેગારની ધરપકડ (Arrest) કરી તેની પાસેથી કુલ ₹1.92 લાખનો મુદ્દામાલ રિકવર (Recover) કર્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Chain Snatching (ચેન સ્નેચિંગ) Surendranagar LCB (સુરેન્દ્રનગર એલસીબી)

Post navigation

Previous: સુરેન્દ્રનગરમાં વિકાસ કાર્યોની ધીમી ગતિ પર ધારાસભ્ય લાલઘૂમ: કમિશનર-મેયર સાથે બેઠક યોજી
Next: સુરેન્દ્રનગરના ટાગોરબાગ બગીચાના નવીનીકરણમાં રૂ.1 કરોડનો ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ

Related News

Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

surendranagarupdate1@gmail.com 26 August 2026
Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

surendranagarupdate1@gmail.com 26 August 2026
Joravarnagar Police Station

સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીઓની અટકેલી શિષ્યવૃત્તિ મુદ્દે ABVPનું કલેક્ટરને આવેદનપત્ર: ઉગ્ર રજૂઆત

surendranagarupdate1@gmail.com 25 August 2026

Recent Post

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે Gediya Encounter Case

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

26 August 2026
મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

26 August 2026
સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

26 August 2026
રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત dhrangadhra-Taluka-police-raid-rajpar-village-gambling-arrests

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

26 August 2026
ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

26 August 2026
સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

26 August 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add