Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

લીંબડીમાં LCBના દરોડા, જાહેરમાં જુગાર રમતા 6 શખ્સ ઝડપાયા: 55,080ની રોકડ જપ્ત

jeet 16 October 2025
LCB Police Rain in Limbdi bhalgamda gate 6 Gambler Cought

સુરેન્દ્રનગર : જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા પ્રોહીબિશન અને જુગાર જેવી બદીઓને નાથવા ખાસ એક્શન પ્લાન હેઠળ LCB સુરેન્દ્રનગર દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

LCB ટીમને મળેલ ચોક્કસ બાતમીના આધારે લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારના લીંબડી ભલગામડા ગેઇટ પાસે આવેલ ભીલપરામાં જાહેરમાં ગંજી પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા 6 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

Join Our WhatsApp Group

ઝડપાયેલા આરોપીઓમાં (૧) પ્રહલાદભાઇ રૂપાભાઈ બુટીયા, (૨) ગૌરવભાઇ વસંતભાઇ લકુમ, (૩) જાવેદભાઇ મેહમુદભાઇ બેલીમ, (૪) શંકરભાઇ નવીનભાઇ બુટીયા (તમામ રહે. લીંબડી), (૫) મહિપતભાઇ તેજાભાઇ મંદુરીયા અને (૬) ગભાભાઇ ભીખાભાઇ મંદુરીયા (બંને રહે. બોરણા, તા. લીંબડી) નો સમાવેશ થાય છે.

પોલીસે તેમની પાસેથી રોકડા રૂા. ૧૫,૦૮૦, ચાર મોબાઇલ ફોન કિં. રૂ. ૨૦,૦૦૦, એક મોટરસાયકલ કિં. રૂ. ૨૦,૦૦૦ અને ગંજીપાના નંગ-૫૨ મળી કુલ કિંમત રૂા. ૫૫,૦૮૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

તમામ આરોપીઓ વિરુદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં જુગારધારા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આમ LCB સુરેન્દ્રનગર દ્વારા આ ગણનાપાત્ર કેસ નોંધ્યો છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Gambling Raid (જુગાર દરોડો) surendranagar LCB (સુરેન્દ્રનગર એલસીબી)

Post navigation

Previous: માલવણ હાઇવે પર, એક ક્રૂર લક્ઝરી કાર ડીલરે માનવતા છોડી દીધી અને એક ગર્ભવતી મહિલાને રસ્તા પર ફેંકી દીધી.
Next: સુરેન્દ્રનગરમાં “ઝાલાવાડ શોપિંગ ફેસ્ટિવલ” સ્વદેશી મેળાને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો

Related News

LIMDI ARP N

લીંબડી અને મુળી પોલીસ મથકના 2 નાસતા-ફરતા આરોપીઓ ઝડપાયા

User 3 20 May 2026
LIMDI 108 N

અમદાવાદ-રાજકોટ હાઇવે પર અકસ્માત: જાખણ પાસે બંધ ટ્રક પાછળ 108 એમ્બ્યુલન્સ ઘૂસી, બે ઈજાગ્રસ્ત

User 3 18 May 2026
image (19)

ભાજપના કાર્યકરો દિવસે પક્ષ માટે અને રાત્રે કોંગ્રેસ માટે કામ કરે છે, શિયાણી બેઠકના ઉમેદવારનો આક્ષેપ

surendranagarupdate1@gmail.com 20 April 2026

Recent Post

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી LAKHTR N

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

20 May 2026
ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા DHDR N

ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા

20 May 2026
સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો WADHVAN N

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

20 May 2026
ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર DHDR N

ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર

20 May 2026
સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ SURE VIJ N

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

20 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ BHOGAVO NADI NEW

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

20 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add