Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

ધોળીધજા ડેમ છલોછલ હોવા છતાં વઢવાણમાં છ દિવસે પાણી વિતરણ કરતા હાલાકી

user 2 15 February 2026
ધોળીધજા ડેમ છલોછલ હોવા છતાં વઢવાણમાં છ દિવસે પાણી વિતરણ કરતા હાલાકી
Wadhwan Water Crisis | સુરેન્દ્રનગર મહાનગરપાલિકા (Municipal Corporation) બન્યા બાદ સુવિધાઓ વધવાની આશા હતી, પરંતુ વઢવાણ વિસ્તારમાં સ્થિતિ ગંભીર બની છે. હજુ ઉનાળાની શરૂઆત પણ નથી થઈ ત્યાં છેલ્લા 6 દિવસથી વઢવાણમાં પાણીનું વિતરણ (Water Distribution) ઠપ્પ થઈ ગયું છે. મુખ્ય ટાંકીના વાલ્વમાં (Valve) ખામી સર્જાતા હજારો લોકો પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે.

વાલ્વમાં ખામી અને તંત્રની નિષ્ફળતા વઢવાણના શિયાણી પોળ, મસ્જિદ ચોક અને નવા દરવાજા સહિતના વિસ્તારોમાં પાણીનો પુરવઠો ખોરવાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ, મુખ્ય ટાંકીના વાલ્વ ફેઈલ (Valve Failure) થવાથી આ સમસ્યા સર્જાઈ છે. રિપેરિંગની કામગીરી ચાલુ હોવાનું રટણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ ત્યાં સુધી જનતાએ મોંઘા ભાવના પ્રાઈવેટ ટેન્કર (Private Tanker) મંગાવવાની નોબત આવી છે.

કૂવા કાંઠે તરસ્યા જેવો ઘાટ સૌથી ચોંકાવનારી વાત એ છે કે સૌરાષ્ટ્રની તરસ છીપાવતો ધોળીધજા ડેમ (Dholidhaja Dam) હાલ 16 ફૂટની સપાટીએ ભરેલો છે. ડેમની સાવ નજીક હોવા છતાં વઢવાણની જનતા ‘કૂવા કાંઠે તરસ્યા’ જેવો અનુભવ કરી રહી છે. સ્થાનિક ગૃહિણીઓ અને રહીશોએ સવાલ ઉઠાવ્યો છે કે જો શિયાળામાં (Winter) આ હાલત હોય તો આગામી ઉનાળામાં (Summer) સ્થિતિ કેટલી ભયાનક હશે?

Join Our WhatsApp Group

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Dholi Dhaja Dam (ધોળી ધજા ડેમ) Wadhwan (વઢવાણ)

Post navigation

Previous: સુરેન્દ્રનગરમાં બેવડી ઋતુને પગલે રોગચાળો વકર્યો: હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ, ઘરે-ઘરે માંદગીના ખાટલા
Next: રાજુ કરપડાએ AAPના ત્રણ નેતાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી , જાણો કારણ

Related News

Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

surendranagarupdate1@gmail.com 26 August 2026
Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

surendranagarupdate1@gmail.com 26 August 2026
Joravarnagar Police Station

સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીઓની અટકેલી શિષ્યવૃત્તિ મુદ્દે ABVPનું કલેક્ટરને આવેદનપત્ર: ઉગ્ર રજૂઆત

surendranagarupdate1@gmail.com 25 August 2026

Recent Post

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે Gediya Encounter Case

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

26 August 2026
મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

26 August 2026
સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

26 August 2026
રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત dhrangadhra-Taluka-police-raid-rajpar-village-gambling-arrests

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

26 August 2026
ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

26 August 2026
સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

26 August 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add