Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

વઢવાણઃ શિયાણીપોળ પાસેથી છરી સાથે શખસ પકડાયો

user 2 14 March 2026
વઢવાણઃ શિયાણીપોળ પાસેથી છરી સાથે શખસ પકડાયો

વઢવાણ પોલીસની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે શિયાણીપોળ પાસે એક શખસ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. પોલીસને જોઈને ગભરાઈ ગયેલા આ શખસની અટકાયત કરી જ્યારે તેની અંગઝડતી લેવામાં આવી, ત્યારે તેના પેન્ટના નેફામાંથી લાકડાના હાથાવાળી એક તીક્ષ્ણ છરી મળી આવી હતી.

આ શખસની પૂછપરછ કરતા વઢવાણ શિયાણીપોળ બહાર વચલુ કોળીપરામાં રહેતા રહેતા અને મજુરી કરતાનવઘણભાઈ સજાભાઈ વણોદીયા હોવાનું જણાવ્યુ હતું. શખસને છરી સાથે ઝડપી વઢવાણ પોલીસ મથક્માં હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યાની ફરિયાદ નોંધી હતી.

Join Our WhatsApp Group

વઢવાણ પોલીસે આ શખસ વિરુદ્ધ હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં હેડ કોન્સ્ટેબલ ડી.આર. પરમાર અને દીપકકુમાર ડુમાણીયા સહિતના પોલીસ સ્ટાફે કામગીરી કરી હતી.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: વઢવાણ તાલુકાના પાંચ ગામોને જોડતો ખારવાથી માળોદ સુધીનો 10 કિ.મી. રસ્તો ખાડામાં ફેરવાયો
Next: લીંબડીમાં વીજ બિલ નહીં ભરનાર ગ્રાહકોના કનેક્શન કાપવા PGVCLની મેગા ડ્રાઈવ

Related News

SURE GARMI N

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

User 3 12 May 2026
BHOGAVA N

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

User 3 12 May 2026
MALVAN N

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

User 3 12 May 2026

Recent Post

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર SURE GARMI N

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

12 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ BHOGAVA N

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

12 May 2026
માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો MALVAN N

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

12 May 2026
રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત MULI N

રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત

12 May 2026
સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી SURE MNPA N

સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી

12 May 2026
સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ SURE AAG N

સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ

12 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add