Categories: Uncategorized

શ્રી સમસ્ત સતવારા સમાજ શૈક્ષણિક યુવા મંડળ ખોડુ દ્વારા નવમો ઈનામ વિતરણ સમારોહ યોજાયો

શ્રી સમસ્ત સતવારા સમાજ શૈક્ષણિક યુવા મંડળ ખોડુ દ્વારા નવમો ઈનામ વિતરણ સમારોહ યોજાયો

સુરેન્દ્રનગર: ખોડુ ગામે સમસ્ત સતવારા સમાજ શૈક્ષણિક યુવા મંડળ દ્વારા સમાજની ભોજનશાળા ખાતે નવમા ઈનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણના મહત્વને ઉજાગર કરતા આ કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ શુભ પ્રસંગે સમસ્ત સતવારા સમાજ દ્વારા સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ એકસાથે ભોજનનો લાભ લીધો હતો.

કાર્યક્રમમાં સમાજના વિકાસમાં યોગદાન આપનાર ભરતભાઈ પરમાર, હરેશભાઈ ડાભી, શંકરભાઈ દલવાડી તેમજ અન્ય મહાનુભાવોએ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમારોહમાં સમાજના આગેવાનો, ગ્રામજનો, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષણ પ્રેમી ભાઈઓ અને બહેનોએ ઉત્સાહભેર હાજરી આપી હતી. આમ, યુવા મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમે સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ અને એકતાનો સંદેશો આપ્યો છે.

jeet

Share
Published by
jeet

Recent Posts

k

kk

17 minutes ago

લીંબડી પરશુરામ ધામ પાસે રિક્ષા વીજપોલ સાથે અથડાતા અકસ્માત, બેને ઇજા

રાજકોટ-અમદાવાદ હાઈવે પર લીંબડી પાસે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અમદાવાદના રહેવાસી 22…

11 hours ago

સાયલાઃ સેજકપરમાં રસ્તે ચાલવા મુદ્દે યુવક ઉપર કુહાડી-પાઇપ વડે હુમલો

Sayla Crime News | સાયલા તાલુકાના સેજકપર ગામના શાંતિનગર પરામાં રસ્તે ચાલવા જેવી સામાન્ય બાબતે…

1 day ago

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…

2 days ago

લીંબડીના તળાવ મહોલ્લામાં દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કપડાં બળીને ખાખ

લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…

4 days ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…

4 days ago