Categories: Uncategorized

વિચરતી જાતિના જરૂરિયાત મંદ લોકોને દિવાળી પર્વ નિમિત્તે મીઠાઈનું વિતરણ કરાયુ.

વિચરતી જાતિના જરૂરિયાત મંદ લોકોને દિવાળી પર્વ નિમિત્તે મીઠાઈનું વિતરણ કરાયુ.

દુધરેજ વડવાળા મંદિરના મુકુંદરામબાપુ, ભાવના ચેરીટેબલ ટ્રસ્ટના માધવી હેમલ શાહ તેમજ અન્ય દાત્તાઓના સહયોગથી દુધરેજ વહાણવટીનગર,ચૂનાનો ભઠ્ઠો, સોનાપુર રોડ, કૃષ્ણનગર પાણીની ટાંકી, જૂની હાઉસિંગ બોર્ડમાં રહેતા વિચરતી અને વિમુકત જાતિઓના પરિવારો તેમજ પાથરણા પાથરીને પેટીયુ રળતા પરિવારના ઘરે ઘરે જઈને મીઠાઈનું વિતરણ વિચરતા સમુદાય સમર્થન મંચ ના હર્ષદ વ્યાસ દ્વારા કરાયું હતું. અને આ પરિવારોના ચહેરા પર હાસ્ય લાવવાનો પ્રયત્ન કર્યો હતો.

jeet

Share
Published by
jeet

Recent Posts

k

kk

17 minutes ago

લીંબડી પરશુરામ ધામ પાસે રિક્ષા વીજપોલ સાથે અથડાતા અકસ્માત, બેને ઇજા

રાજકોટ-અમદાવાદ હાઈવે પર લીંબડી પાસે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અમદાવાદના રહેવાસી 22…

11 hours ago

સાયલાઃ સેજકપરમાં રસ્તે ચાલવા મુદ્દે યુવક ઉપર કુહાડી-પાઇપ વડે હુમલો

Sayla Crime News | સાયલા તાલુકાના સેજકપર ગામના શાંતિનગર પરામાં રસ્તે ચાલવા જેવી સામાન્ય બાબતે…

1 day ago

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…

2 days ago

લીંબડીના તળાવ મહોલ્લામાં દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કપડાં બળીને ખાખ

લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…

4 days ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…

4 days ago