Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

સુરેન્દ્રનગરમાં તાપમાન 38 ડીગ્રી થતા કર્ફ્યુ જેવી સ્થિતિ

user 2 17 March 2026
સુરેન્દ્રનગરમાં તાપમાન 38 ડીગ્રી થતા કર્ફ્યુ જેવી સ્થિતિ

સુરેન્દ્રનગર જિલ્લામાં ઉનાળાની શરૂઆતે જ સૂર્યદેવ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. આજે વઢવાણમાં ગરમીનો પારો ૩૮ ડિગ્રીની નજીક પહોંચતા બપોરના સમયે જનજીવન પ્રભાવિત થયું છે.

અસહ્ય તાપ અને લૂના કારણે વઢવાણની મુખ્ય બજારો જેવી કે ધોળીપોળ, મસ્જિદ ચોક અને શિયાણીની પોળ વિસ્તારમાં બપોરે સ્વયંભૂ કરફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

Join Our WhatsApp Group

ગ્રાહકોની પાંખી હાજરી અને ગરમીથી બચવા માટે હવે વેપારીઓ પણ બપોરના સમયે ધંધા-રોજગાર બંધ રાખવા મજબૂર બન્યા છે. એક તરફ સરકારી કચેરીઓના સમયમાં ફેરફાર કરાયો છે, તો બીજી તરફ સામાન્ય નાગરિકો પણ બપોરે કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Heat Wave

Post navigation

Previous: મુળીમાં રેતીની આડમાં લઈ જવાતો ૪૦ લાખનો દારૂ ઝડપાયો
Next: ધ્રાંગધ્રાના ર્ડાક્ટરને ડ્રગ્સ કેસમાં ફસાવની ધમકી આપનાર વધુ ચાર ઝડપાયા

Related News

SURE GARMI N

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

User 3 12 May 2026
BHOGAVA N

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

User 3 12 May 2026
MALVAN N

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

User 3 12 May 2026

Recent Post

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર SURE GARMI N

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

12 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ BHOGAVA N

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

12 May 2026
માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો MALVAN N

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

12 May 2026
રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત MULI N

રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત

12 May 2026
સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી SURE MNPA N

સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી

12 May 2026
સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ SURE AAG N

સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ

12 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add