Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

જોરાવરનગરમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો, 5 કોમ્યુનિટી હોલના નવીનીકરણની ધારાસભ્યની જાહેરાત

user 2 20 March 2026
જોરાવરનગરમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો, 5 કોમ્યુનિટી હોલના નવીનીકરણની ધારાસભ્યની જાહેરાત

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા જોરાવરનગર કોમ્યુનિટી હોલ ખાતે બીજા તબક્કાનો ‘સેવાસેતુ’ કાર્યક્રમ યોજાયો હતો. નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં નાગરિકોને સરકારી યોજનાઓના લાભ સ્થળ પર જ પૂરા પાડવામાં આવ્યા હતા.

ધારાસભ્યએ આ પ્રસંગે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, જોરાવરનગર કોમ્યુનિટી હોલ સહિત શહેરના 5 હોલનું રૂ. 50 લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે.

Join Our WhatsApp Group

મ્યુનિસિપલ કમિશનર ડો. નવનાથ ગવ્હાણેએ શહેરના વિકાસ કામોની વિગતો આપતા જણાવ્યું કે, વઢવાણના વિકાસ માટે રૂ. 53 કરોડનો ખર્ચ કરાશે, જેમાં ગેબનશાપીર સુધીના નવા રિવરફ્રન્ટ અને આઈકોનિક રોડનો સમાવેશ થાય છે.

કાર્યક્રમ દરમિયાન પીએમ સ્વનિધિ યોજનાના ચેક અને પીએમ આવાસ યોજનાના પ્રશસ્તિ પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે સુરેન્દ્રનગરમાં અત્યાર સુધીમાં 2500 થી વધુ ફેરિયાઓએ સ્વનિધિ યોજનાનો લાભ લીધો છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: કચ્છના નાના રણમાં અગરિયાઓના નુકસાનીનો પ્રથમવાર સર્વે હાથ ધરાશે
Next: સુરેન્દ્રનગરમાં આગની ઘટનાઓ ડામવા મહાનગરપાલિકાએ 1.31 કરોડના ફાયર ફાઈટર વસાવ્યા

Related News

Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

surendranagarupdate1@gmail.com 26 August 2026
Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

surendranagarupdate1@gmail.com 26 August 2026
Joravarnagar Police Station

સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીઓની અટકેલી શિષ્યવૃત્તિ મુદ્દે ABVPનું કલેક્ટરને આવેદનપત્ર: ઉગ્ર રજૂઆત

surendranagarupdate1@gmail.com 25 August 2026

Recent Post

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે Gediya Encounter Case

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

26 August 2026
મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

26 August 2026
સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

26 August 2026
રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત dhrangadhra-Taluka-police-raid-rajpar-village-gambling-arrests

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

26 August 2026
ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

26 August 2026
સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

26 August 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add