દર્દીઓને મળી અને હોસ્પિટલ મેનેજમેન્ટ સાથે પણ સંવાદ યોજવામાં આવ્યો..
સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ ચંદુ સિહોરા દ્વારા સુરેન્દ્રનગરની સૌથી મોટી ગણાતી સી.યુ શાહ મેડિકલ કોલેજની મુલાકાત કરવામાં આવી છે તાજેતરમાં સી યુ શાહ મેડિકલ કોલેજ છે તે શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર મેનેજમેન્ટ વિભાગ દ્વારા હસ્તગત કરવામાં આવી છે ત્યારે હોસ્પિટલની મુલાકાત લઇ અને ત્યાંના સ્ટાફ સાથે અને ખાસ કરી મેનેજમેન્ટ વિભાગ સાથે બેઠક યોજવામાં આવી છે.
બીજી તરફ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ તેમજ વિવિધ દર્દીઓની મુલાકાત પણ કરવામાં આવી છે અને તેમના ખબર અંતર પણ સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ સિહોરા દ્વારા પૂછવામાં આવ્યા છે હોસ્પિટલમાં નવો બનાવવામાં આવેલ ગાયનેક અને પીડિયાટિક વિભાગની ખાસ મુલાકાત પણ કરવામાં આવી છે..
હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગના ડો. શ્યામ શાહ અને દ્રષ્ટિ અજયભાઈ દોશી હિતેશ મહેતા અને ડોક્ટરો સાથે બેઠક યોજી અને સાંસદ ચંદુ સિહોરા દ્વારા જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે અને સરકારી યોજના નો વધુમાં વધુ દર્દીઓને લાભ મળે તે પ્રકારની જરૂરી સૂચનાઓ ડોક્ટરનો સ્ટાફ અને મેનેજમેન્ટ વિભાગને આપવામાં આવી છે આવનાર દર્દીઓને પરેશાની નો સામનો ન કરવો પડે અને તમામની વધુ સરળતાથી સારવાર થઈ શકે તે પ્રકારની સૂચનાઓ પણ આપવામાં આવી છે..
Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…
લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…
લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…
સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…