Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડાએ 9 જેટલા પોલીસ કર્મચારીઓની બદલીઓ કરી

jeet 7 December 2025
Untitled design_20251207_101411_0000

પોલીસ સ્ટેશનના વહીવટદાર હોવાની શંકા જતા 9 જેટલા પોલીસકર્મીઓને હેડકવાર્ટર માં મૂકવામાં આવ્યા..

પોલીસ બેડામાં ચકચાર ફેલાયો..

Join Our WhatsApp Group

સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ વિભાગમાં બદલીયો નો દોર યથાવત રહેવા પામ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા સીટી ધાંગધ્રા તાલુકા વઢવાણ મુળી લીંબળી પાણશીણા ઝીંઝુવાડા નાની મોલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની બદલી કરી અને સુરેન્દ્રનગર હેડ કવાટર ખાતે મૂકી દેવામાં આવ્યા છે જેમાં આઠ જેટલા પોલીસ કર્મચારીઓને પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા અને હેડ કવોટર મૂકવામાં આવ્યા છે અને એક પોલીસ કર્મચારી વઢવાણ પોલીસ સ્ટેશનમાં એટેચ તરીકે ફરજ બજાવી રહ્યા હતા તેમને પણ બદલી કરી અને પોલીસ હેડ કવોટર ખાતે મૂકી દેવામાં આવ્યા છે..

પોલીસ સ્ટેશનમાં વહીવટદાર તરીકે ફરજ બજાવતા હોવાની શંકા જતા અને બદલીઓ કરાઈ હોવાની ચર્ચા વ્યક્ત કરવામાં આવી રહી છે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા મહત્વનો નિર્ણય કરી અને જાહેર હિતમાં તમામ પોલીસ કર્મચારીઓને બદલીઓ કરી અને પોલીસ હેડ કવોટર ખાતે મૂકી દેવામાં આવ્યા છે અને તાત્કાલિક હાજર થઈ જવાની સૂચના પણ આપી દેવામાં આવી છે.

એક સાથે 09 જેટલા પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવતા પોલીસ બેડામાં ચકચાર ફેલાઈ જવા પામ્યો છે આગામી દિવસોમાં હજુ પણ અન્ય પોલીસ કર્મચારીઓની બદલી થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે એક સાથે નવ જેટલા પોલીસ કર્મચારીઓને હેડ કવોટરમાં મૂકવામાં આવતા પોલીસ વિભાગમાં પણ ફફડાટ ફેલાયો છે..

કોની ક્યાં બદલી કરવામાં આવી

● ખુમાનસિંહ ડોડીયા ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતેથી પોલીસ હેડ ક્વોટર

● વિજયસિંહ ઝાલા ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતેથી પોલીસ હેડ ક્વાટર

● મહેન્દ્રસિંહ ગોહિલ વઢવાણ પોલીસ સ્ટેશન ખાતેથી પોલીસ હેડ ક્વાટર

● નારાયણભાઈ આલ મૂડી પોલીસ સ્ટેશન ખાતેથી પોલીસ હેડ કવાટર

● પુષ્પરાજ સિંહ રાણા લીંબડી પોલીસ સ્ટેશન ખાતેથી પોલીસ હેડ કવાટર

● હરદીપસિંહ ઝાલા પાણસીણા પોલીસ સ્ટેશન ખાતેથી પોલીસ હેડ કોવાટર

● ગોવાભાઇ સાવધારીયા પોલીસ સ્ટેશનથી પોલીસ હેડ કવાટર

● પ્રતાપભાઈ ખાચર નાની મોલડી પોલીસ સ્ટેશનથી પોલીસ હેડ કવાટર

● રવિન્દ્રસિંહ ડોડીયા એટેચ વઢવાણ પોલીસ સ્ટેશન ખાતેથી પોલીસ હેડ કવાટર

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Premsukh Delu (પ્રેમસુખ ડેલુ) Surendranagar Police (સુરેન્દ્રનગર પોલીસ)

Post navigation

Previous: સુરેન્દ્રનગર ની નર્મદાની કેનાલો હાઈ લેવલ ઉપર ચલાવવામાં આવતા ખેડૂતોના ખેતરોમાં ભેજ લાગવાની ઘટનામાં વધારો..
Next: સુરેન્દ્રનગર: અકસ્માત નિવારવા પાલિકાનો એક્શન પ્લાન; પ્રથમવાર રોડ પર થર્મોપ્લાસ્ટ અને કેટઆઈની કામગીરી શરૂ

Related News

Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

surendranagarupdate1@gmail.com 12 July 2026
surendranagar-sog-police-raid-rat-trap-sellers-raj-store

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

surendranagarupdate1@gmail.com 11 July 2026
Nalsarovar Fishing Ban

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

surendranagarupdate1@gmail.com 10 July 2026

Recent Post

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

12 July 2026
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા surendranagar-district-collector-inspection-chotila-school

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

11 July 2026
સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી surendranagar-sog-police-raid-rat-trap-sellers-raj-store

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

11 July 2026
ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ Dhrangadhra Navodaya Vidyalaya Admission

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

10 July 2026
વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ Nalsarovar Fishing Ban

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

10 July 2026
સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા Surendranagar Traffic Issue

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

10 July 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add