Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ચૂંટણી: આમ આદમી પાર્ટીએ 11 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

surendranagarupdate1@gmail.com 3 April 2026
Surendranagar jilla panchayat

Surendranagar jilla panchayat

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે ગઠબંધન ન થતા હવે ‘આપ’ એકલા હાથે ચૂંટણી મેદાનમાં ઉતરી છે. પક્ષ દ્વારા જિલ્લા પંચાયતની કુલ 32 બેઠકો પૈકી પ્રથમ તબક્કામાં 11 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.

આ યાદીમાં બજાણા બેઠક પરથી ચંદ્રિકાબેન સોલંકી, ચુડાથી સુરેશભાઈ લીંબડીયા અને લખતરથી ક્ષમતાબેન મકવાણાના નામ મુખ્ય છે. આ સિવાય ગુજરવદી, ખારાઘોડા, મેમકા, સીતાપુર, સારા, સાયલા, વણોદ અને વિઠ્ઠલગઢ બેઠકો માટે પણ ઉમેદવારો જાહેર કરાયા છે.

Join Our WhatsApp Group

મહત્વનું છે કે, પ્રથમ યાદીના 11 ઉમેદવારોમાંથી 05 ઉમેદવારો દસાડા વિધાનસભા વિસ્તારની બેઠકો પરથી પસંદ કરવામાં આવ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચેના ત્રિપાંખિયા જંગમાં ઉમેદવારોને પ્રચાર માટે પૂરતો સમય મળી રહે તે હેતુથી આ વહેલી જાહેરાત કરવામાં આવી છે.

બાકી રહેલી 21 બેઠકો માટેના ઉમેદવારોના નામ પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ચૂંટણીની તારીખો જાહેર થતા જ તમામ રાજકીય પક્ષોએ એડીચોટીનું જોર લગાવવાનું શરૂ કરી દીધું છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: AAP (આપ) Surendranagar Jilla Panchayat (સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત)

Post navigation

Previous: થાનગઢ સિરામિક ઉદ્યોગ 1 મે સુધી બંધ: ગેસના ભાવ વધારા અને નવા સ્લેબ સામે ઉદ્યોગકારોનો વિરોધ
Next: લીંબડીમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો: શહેર પ્રમુખ સહિત આખી ટીમ કોંગ્રેસમાં જોડાઈ

Related News

Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

surendranagarupdate1@gmail.com 12 July 2026
surendranagar-sog-police-raid-rat-trap-sellers-raj-store

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

surendranagarupdate1@gmail.com 11 July 2026
Nalsarovar Fishing Ban

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

surendranagarupdate1@gmail.com 10 July 2026

Recent Post

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

12 July 2026
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા surendranagar-district-collector-inspection-chotila-school

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

11 July 2026
સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી surendranagar-sog-police-raid-rat-trap-sellers-raj-store

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

11 July 2026
ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ Dhrangadhra Navodaya Vidyalaya Admission

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

10 July 2026
વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ Nalsarovar Fishing Ban

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

10 July 2026
સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા Surendranagar Traffic Issue

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

10 July 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add