Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

સુરેન્દ્રનગર: મતદાર યાદીમાંથી નામ રદ કરવાના કૌભાંડનો આક્ષેપ, કોંગ્રેસની કલેક્ટર કચેરી સુધી રેલી

surendranagarupdate1@gmail.com 9 February 2026
surendranagar-congress-protest-voter-list-scam

Surendranagar Congress Protest | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં મતદાર યાદી (Voter List) સુધારણા ઝુંબેશ દરમિયાન મોટાપાયે ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન (Protest) કર્યું છે. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપ સરકાર અને ચૂંટણી પંચની મીલીભગતથી હજારો મતદારોના નામ કાપવા માટે ખોટા ફોર્મ ભરવામાં આવ્યા છે.

surendranagar-congress-protest-voter-list-scam

Join Our WhatsApp Group

શું છે સમગ્ર વિવાદ? ચૂંટણી પંચ (Election Commission) દ્વારા હાલમાં મતદાર યાદી સુધારણા (SIR)ની કામગીરી ચાલી રહી છે. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે સુરેન્દ્રનગર જિલ્લાની 5 વિધાનસભા બેઠકો—દસાડા, વઢવાણ, ધ્રાંગધ્રા, લીંબડી અને ચોટીલામાં અંદાજે 24,000 થી વધુ ફોર્મ નંબર 7 (Form No. 7) ખોટી રીતે ભરવામાં આવ્યા છે. આ ફોર્મનો ઉપયોગ મતદાર યાદીમાંથી નામ રદ કરવા માટે થાય છે.

શહેરના મુખ્ય બસ સ્ટેન્ડથી કલેક્ટર કચેરી (Collector Office) સુધી પદયાત્રા યોજી કોંગ્રેસે આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં કોંગ્રેસે માંગણી કરી છે કે (1) ખોટા ફોર્મ ભરનારાઓ વિરુદ્ધ કાયદેસરનો ગુનો (FIR) દાખલ કરવામાં આવે. (2) સોફ્ટવેર અને ફોર્મ પ્રિન્ટિંગની તપાસ (Investigation) કરવામાં આવે.

આ તકે હાજર કોંગ્રસના પદાધિકારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો 3 દિવસમાં ઉકેલ નહીં આવે, તો 13 ફેબ્રુઆરીએ ચક્કાજામ (Road Block) કરવામાં આવશે

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Congress (કોંગ્રેસ) SIR (Special Intensive Revision)

Post navigation

Previous: સુરેન્દ્રનગર: ભરવાડ સમાજના સમૂહ લગ્નમાં ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ કર્યું દીકરીનું કન્યાદાન
Next: સુરેન્દ્રનગર: કટુડામાં વીજ બિલની ઉઘરાણી કરવા ગયેલી PGVCLની ટીમ પર હુમલો

Related News

WADHVAN N

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

User 3 20 May 2026
SURE VIJ N

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

User 3 20 May 2026
BHOGAVO NADI NEW

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

User 3 20 May 2026

Recent Post

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી LAKHTR N

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

20 May 2026
ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા DHDR N

ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા

20 May 2026
સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો WADHVAN N

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

20 May 2026
ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર DHDR N

ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર

20 May 2026
સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ SURE VIJ N

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

20 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ BHOGAVO NADI NEW

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

20 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add