Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

સુરેન્દ્રનગર કલેકટર કચેરી નજીક જર્જરિત સરકારી બિલ્ડીંગ તોડતા સમયે કાટમાળ વૃક્ષ-વીજ પોલ પર પડયો

user 2 14 February 2026
સુરેન્દ્રનગર કલેકટર કચેરી પાસે બિલ્ડીંગ ધરાશાયી: મોટી જાનહાનિ ટળી

Surendranagar | સુરેન્દ્રનગર કલેકટર કચેરી પાસે જૂના સરકારી ક્વાર્ટર્સ અને જર્જરિત કચેરીઓ તોડી પાડવાની કામગીરી દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ધોબી સોસાયટી નજીક જ્યારે કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા બિલ્ડીંગ તોડવામાં આવી રહી છે.

દરમિયાન શનિવારના રોજ બિલ્ડીંગનો ઉપરનો ભાગ બાજુમાં આવેલી સોસાયટી તરફ નમી પડયો હતો. આ ઘટનાને કારણે સોસાયટીના માર્ગો બ્લોક થઈ ગયા હતા અને અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા.

બિલ્ડીંગનો કાટમાળ વીજ થાંભલાઓ પર પડતા સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. દુર્ઘટના સમયે એક વાહનચાલક નીચે દટાયો હતો, જેને સ્થાનિકોએ સહીસલામત બહાર કાઢતા મોટી જાનહાનિ ટળી હતી. ઘટના બાદ પીજીવીસીએલ અને આરએમબી વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. કોન્ટ્રાક્ટ એજન્સીના અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને વીજ પુરવઠો યથાવત કરવાની કામગીરી હાથ ધરી હતી.

Join Our WhatsApp Group

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: વઢવાણના વસ્તડીમાં પિતા-પુત્રનો હુમલો: ₹2 લાખની લેતીદેતીમાં યુવકને જાનથી મારી નાખવાની ધમકી
Next: મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે ઝાલાવાડમાં શક્કરીયા-બટેકાનું ધૂમ વેચાણ : ભાવ ગત વર્ષ કરતા વધુ

Related News

image (14)

રતનપર-જોરાવનગર વોર્ડ નં. 10 માં ભાજપના ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન

surendranagarupdate1@gmail.com 17 April 2026
image (18)

સુરેન્દ્રનગર: 2710 આંગણવાડી વર્કર બહેનોએ આપી મતદાન બહિષ્કારની ચીમકી; પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સામે રોષ

surendranagarupdate1@gmail.com 16 April 2026
image (17)

સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના કર્મચારી સાથે દર્દીએ માથાકૂટ કરી, એકની અટકાયત

surendranagarupdate1@gmail.com 16 April 2026

Recent Post

રતનપર-જોરાવનગર વોર્ડ નં. 10 માં ભાજપના ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન image (14)

રતનપર-જોરાવનગર વોર્ડ નં. 10 માં ભાજપના ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન

17 April 2026
સુરેન્દ્રનગર: 2710 આંગણવાડી વર્કર બહેનોએ આપી મતદાન બહિષ્કારની ચીમકી; પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સામે રોષ image (18)

સુરેન્દ્રનગર: 2710 આંગણવાડી વર્કર બહેનોએ આપી મતદાન બહિષ્કારની ચીમકી; પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સામે રોષ

16 April 2026
ચોટીલાના ગુંદામાં પવનચક્કીના કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો; 500 કિલો કોપર સાથે એક તસ્કર ઝડપાયો image (16)

ચોટીલાના ગુંદામાં પવનચક્કીના કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો; 500 કિલો કોપર સાથે એક તસ્કર ઝડપાયો

16 April 2026
સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના કર્મચારી સાથે દર્દીએ માથાકૂટ કરી, એકની અટકાયત image (17)

સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના કર્મચારી સાથે દર્દીએ માથાકૂટ કરી, એકની અટકાયત

16 April 2026
સુરેન્દ્રનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શ્રમયોગીઓ માટે સવેતન રજાની જાહેરાત image (13)

સુરેન્દ્રનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શ્રમયોગીઓ માટે સવેતન રજાની જાહેરાત

16 April 2026
સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો માસ્ટરસ્ટ્રોક: અનેક બેઠકો બિનહરીફ થવાના એંધાણ surendranagar-local-body-election-bjp-unopposed-candidates

સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો માસ્ટરસ્ટ્રોક: અનેક બેઠકો બિનહરીફ થવાના એંધાણ

13 April 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add