Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

સુરેન્દ્રનગરના કુંભારપરામાં 92 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

user 2 21 March 2026
સુરેન્દ્રનગરના કુંભારપરામાં 92 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

સુરેન્દ્રનગર બી-ડિવિઝન પોલીસે કુંભારપરા વિસ્તારમાં દારૂના ગેરકાયદેસર વેચાણ પર લાલ આંખ કરી છે. રિવરફ્રન્ટ રોડ પાસે આવેલી શેરી નંબર 3 માં એક પતરાવાળા મકાનમાં દરોડો પાડી પોલીસે 192 બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપી પાડ્યો છે.

આ કામગીરીમાં પોલીસે કુલ 48 મોટી બોટલો અને 144 નાની બોટલો સહિત 3 મોબાઈલ ફોન મળી કુલ 92,400 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. સ્થળ પરથી ગોપાલભાઈ ઉર્ફે ગોપી ચોવસીયા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ જથ્થો લખતરના વિકીભાઈ અને સુરેન્દ્રનગરના અક્ષય ઉર્ફે હીરૂએ પૂરો પાડ્યો હતો. પોલીસે હાલમાં ઝડપાયેલા શખ્સ સહિત કુલ 3 આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Join Our WhatsApp Group

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Liquor Raid (દારૂ રેડ) Surendranagar B Division Police Station (સુરેન્દ્રનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન)

Post navigation

Previous: થાનમાં રહેણાંક મકાનમાંથી 1.61 લાખનો દારૂ ઝડપાયો
Next: રાજસીતાપુરના યુવાનોએ 500 વર્ષ જૂની વાવમાં સ્વચ્છતા અભિયાન છેડ્યું: હેરિટેજમાં સમાવવા માંગ

Related News

SURE GARMI N

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

User 3 12 May 2026
BHOGAVA N

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

User 3 12 May 2026
MALVAN N

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

User 3 12 May 2026

Recent Post

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર SURE GARMI N

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

12 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ BHOGAVA N

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

12 May 2026
માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો MALVAN N

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

12 May 2026
રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત MULI N

રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત

12 May 2026
સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી SURE MNPA N

સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી

12 May 2026
સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ SURE AAG N

સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ

12 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add