Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

સુરેન્દ્રનગરના રિવરફ્રન્ટ પર આવેલ બગીચા અંદર નાખવામાં આવેલ પેવરબ્લોક બેસી ગયા..

jeet 30 November 2025
20251130_143921_0000

બગીચામાં આવેલા બાકડાઓ પણ તૂટેલી હાલતમાં..

રિવરફ્રન્ટ પર મહાનગરપાલિકા દ્વારા બનાવામાં આવ્યો છે બગીચો..

Join Our WhatsApp Group

ઠેરઠેર જગ્યા પર બ્લોક જમીનમાં બેસી ગયા..

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા નો ડ્રીમ પ્રોજેક્ટ એટલે સુરેન્દ્રનગરનો રિવરફ્રન્ટ પરંતુ જ્યારથી રિવરફ્રન્ટ બન્યો છે ત્યારથી વિવાદમાં આવી રહ્યો છે રિવરફ્રન્ટ ઉપર શહેરીજનોને ભોગાવો નદી કાંઠે બેસી શકાય અને નાના બાળકોને રાઇડો ની મજા માણી શકાય તે માટે ક્રિયાગણના સાધનો મૂકવામાં આવ્યા છે અને સુરેન્દ્રનગર શહેરીજનો તેનો લાભ પણ લઈ રહ્યા છે પરંતુ સુરેન્દ્રનગર શહેરના રિવરફ્રન્ટ ઉપર બનાવવામાં આવેલો બગીચો છે તે અત્યંત બિસ્માર હાલતમાં બની ગયો છે.

બગીચાની અંદર મૂકવામાં આવેલા બાંકડાઓ છે તે પણ તૂટેલી હાલતમાં છે તો બીજી તરફ સુરેન્દ્રનગરના રિવરફ્રન્ટ ઉપર બનાવવામાં આવેલો બગીચો છે તે ડ્રીમ પ્રોજેક્ટ ગણવામાં આવી રહ્યો છે તેના અંદર નાખવામાં આવેલા પેવર બ્લોક પણ ગુમ થઈ ગયા છે અને અનેક જગ્યાઓ ઉપરથી બગીચાની અંદરનો ભાગ બેસી જવા પામ્યો છે બાજુમાં ભોગાવો નદી આવેલી છે તેની ઉપર દિવાલ બનાવી અને આખો બગીચો બનાવવામાં આવ્યો છે.

નાના બાળકો વૃદ્ધો અને યુવા વર્ગ શિયાળાના સમયમાં રનીંગ માટે આ બગીચા નો ઉપયોગ કરતા હોય છે ત્યારે હાલના તબક્કામાં બગીચો બિસ્માર હાલતમાં બની ગયો હોવાના કારણે બગીચામાં આવતા લોકો દ્વારા માંગણી કરવામાં આવી છે કે બગીચામાં વ્યવસ્થિત રીતે બાંકડાઓ મૂકવામાં આવે અને ખાસ કરીને જ્યાં પેવર બ્લોક બેસી ગયા છે અને અંદરની જમીન બેસી ગઈ છે તેનું રીનોવેશન કામ શરૂ કરી અને વ્યવસ્થિત રીતે બગીચો બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

રિવરફ્રન્ટ નો રોડ રસ્તાઓ પણ ધોવાઈ ગયા છે ત્યારે તેનો પણ સમારકામ કરાવી અને રિવરફ્રન્ટ ડેવલપ થાય તે પ્રકારની કામગીરી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે તે હવે જરૂરી બન્યું છે કારણ કે રિવરફ્રન્ટના રસ્તાઓ પણ ધોવાઈ ગયા છે અને બનાવવામાં આવેલા બગીચો છે તે પણ અત્યંત દયનિય હાલતમાં છે તંત્ર દ્વારા વિચારણા કરી યોગ્ય મરામત કરાવવામાં આવે તેવી સુરેન્દ્રનગર શહેરીજનો અને બગીચામાં આવતા લોકો દ્વારા માંગ કરાઈ છે..

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગરમાં લાંચિયા પોલીસકર્મી પર કાર્યવાહી.
Next: સુરેન્દ્રનગર માં તંત્રની બેદરકારીથી ખેડૂતો પરેશાન

Related News

મુળીના લીયા ગામમાં ઝાડ કાપવા બાબતે બે જૂથો વચ્ચે સામસામે ધીંગાણું, 7 ઇજાગ્રસ્ત

મુળીના લીયા ગામમાં ઝાડ કાપવા બાબતે બે જૂથો વચ્ચે સામસામે ધીંગાણું, 7 ઇજાગ્રસ્ત

user 2 5 April 2026

પાકિસ્તાનમાં અનોખો ટેક્સ: ગાય-ભેંસ પાળવા પર દરરોજ ચૂકવવા પડશે 30 રૂપિયા, વિપક્ષે ગણાવ્યો ‘ગોબર ટેક્સ’

user 2 4 April 2026
Surendranagar Update New Logo

ચોક્કસ, સુપ્રીમ કોર્ટના આ મહત્વપૂર્ણ ચુકાદા અંગેના સમાચાર અહીં ક્રમબદ્ધ રીતે રજૂ કર્યા છે:

user 2 4 April 2026

Recent Post

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર SURE GARMI N

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

12 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ BHOGAVA N

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

12 May 2026
માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો MALVAN N

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

12 May 2026
રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત MULI N

રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત

12 May 2026
સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી SURE MNPA N

સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી

12 May 2026
સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ SURE AAG N

સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ

12 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add