Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Wadhwan
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

શ્રાવણના અંતિમ સોમવારે રતનપરની નિલકંઠ પ્રાઇમરી સ્કૂલમાં 12 જ્યોતિર્લિંગના દર્શન

surendranagarupdate1@gmail.com 7 September 2026
12 Jyotirlinga Darshan Program at Neelkanth Primary School Ratanpar Surendranagar

Neelkanth Primary School | ​સુરેન્દ્રનગર નજીક આવેલા રતનપર સ્થિત નીલકંઠ પ્રાઇમરી સ્કૂલ ખાતે પવિત્ર શ્રાવણ મહિનાના અંતિમ સોમવારના પાવન અવસરે એક વિશેષ અને ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

શાળા પરિવાર દ્વારા શ્રાવણી સોમવારની ઉજવણીના ભાગરૂપે ભારતના પ્રખ્યાત ૧૨ જ્યોતિર્લિંગના અદ્ભુત અને ભવ્ય દર્શન કાર્યક્રમનું સફળ આયોજન કરાયું હતું.

Join Our WhatsApp Group

​આ નિમિત્તે શાળા પરિસરમાં તૈયાર કરવામાં આવેલા વિશેષ શિવલિંગ અને ૧૨ જ્યોતિર્લિંગની પ્રતિકૃતિઓના દર્શન કરીને સમગ્ર વાતાવરણ «ઓમ નમઃ શિવાય» ના નાદથી શિવમય બની ગયું હતું.

આ ધાર્મિક મહોત્સવમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ બહોળી સંખ્યામાં વાલીઓએ હાજરી આપીને દર્શનનો લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી.

​શાળા સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, બાળપણથી જ બાળકોમાં ભારતીય સંસ્કૃતિ, ધાર્મિક મુલ્યો અને આધ્યત્મિકતાના સંસ્કારોનું સિંચન થાય તેવા ઉદ્દેશ્યથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દર્શનાર્થે આવેલા તમામ વાલીઓ અને ગ્રામજનોએ શાળાના આ સુંદર પ્રયાસને બિરદાવ્યો હતો.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Nilkanth Primary School (નિલકંઠ પ્રાઇમરી સ્કૂલ) Ratanpar (રતનપર)

Post navigation

Previous: સુરેન્દ્રનગરના પોપટપરામાં લારી રાખવા બાબતે જૂથ અથડામણ: યુવક પર ધારિયાથી હુમલો
Next: તરણેતરના મેળામાં 25 મેડિકલ ઓફિસર, 105 આરોગ્ય કર્મચારીઓની ટીમ રહેશે ખડેપગે

Related News

image-3 (4)

સુરેન્દ્રનગરના સેવાભાવી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે ‘ઇન્ટરનેશનલ અટલ એવોર્ડ’થી સન્માનિત કરાયા

surendranagarupdate1@gmail.com 29 September 2026
image-3 (3)

ચોમાસા બાદ અટકેલા વિકાસકામોને ઝડપ આપવા વઢવાણના ધારાસભ્ય અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ

surendranagarupdate1@gmail.com 29 September 2026
Aangan Utsav Celebration and Kit Distribution in Joravarnagar Surendranagar

સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં ‘વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ’ની ઉજવણી

surendranagarupdate1@gmail.com 25 September 2026
📢

તમારા વિસ્તારની વાત
અમને મોકલો!

રસ્તા, પાણી, ગટર, લાઈટ જેવી સમસ્યાઓ, સ્થાનિક સમાચાર, સામાજિક-ધાર્મિક પ્રસંગો કે કોઈ ખાસ ઘટનાની માહિતી ફોટા સાથે મોકલો.

◉ WhatsApp +91 98795 84684 ✉ Email surendranagarupdate1@gmail.com
તમારી માહિતી • તમારો અવાજ

Recent Post

સુરેન્દ્રનગરના સેવાભાવી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે ‘ઇન્ટરનેશનલ અટલ એવોર્ડ’થી સન્માનિત કરાયા image-3 (4)

સુરેન્દ્રનગરના સેવાભાવી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે ‘ઇન્ટરનેશનલ અટલ એવોર્ડ’થી સન્માનિત કરાયા

29 September 2026
ચોમાસા બાદ અટકેલા વિકાસકામોને ઝડપ આપવા વઢવાણના ધારાસભ્ય અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ image-3 (3)

ચોમાસા બાદ અટકેલા વિકાસકામોને ઝડપ આપવા વઢવાણના ધારાસભ્ય અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ

29 September 2026
ધ્રાંગધ્રામાં ભાર્ગવી સોસાયટી પાસેથી ઘોડીપાસાનો જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા Police raid in Dhrangadhra capturing gamblers with cash

ધ્રાંગધ્રામાં ભાર્ગવી સોસાયટી પાસેથી ઘોડીપાસાનો જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા

25 September 2026
સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં ‘વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ’ની ઉજવણી Aangan Utsav Celebration and Kit Distribution in Joravarnagar Surendranagar

સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં ‘વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ’ની ઉજવણી

25 September 2026
જોરાવનગરમાં ‘આંગણનો ઉત્સવ’ ઉજવાયો: પોષણ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ Aangan Utsav Celebration and Kit Distribution in Joravarnagar Surendranagar

જોરાવનગરમાં ‘આંગણનો ઉત્સવ’ ઉજવાયો: પોષણ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ

25 September 2026
ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ જીજ્ઞાશા નાયકના ઘરે ગણેશ ઉત્સવની ઉજવણી Ganesh Utsav Celebrated at the Residence of BJP District Vice President Jignasha Nayak

ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ જીજ્ઞાશા નાયકના ઘરે ગણેશ ઉત્સવની ઉજવણી

25 September 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add