Limbdi

લીંબડીના મોટી કઠેચી ગામે સ્વતંત્રતા દિવસની ઉત્સાહભેર ઉજવણી

Moti Kathechi Independence Day Celebration | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના લીંબડી (Limbdi) તાલુકાના મોટી કઠેચી (Moti Kathechi) ગામે ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસની (Independence Day) ઉજવણી અત્યંત ઉત્સાહભેર અને દેશભક્તિના માહોલમાં કરવામાં આવી હતી.

આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ગામમાં ધ્વજવંદન સહિતના વિવિધ સાંસ્કૃતિક અને દેશભક્તિના કાર્યક્રમોનું સુંદર આયોજન યોજાયું હતું. આ કાર્યક્રમમાં લીંબડી ડેપ્યુટી કલેક્ટર (Limbdi Deputy Collector) કુલદીપ દેસાઈ, લીંબડી મામલતદાર (Limbdi Mamlatdar) એન. જે. સુમરા તથા તાલુકા વિકાસ અધિકારી (Limbdi TDO) કે. એસ. પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત ગામના અગ્રણીઓ ખલીલ સમા, અયુબ ભાઈ, રણછોડભાઈ, હાજીભાઈ, હનીફભાઇ અને વિક્રમ ભાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અધિકારીઓ અને સ્થાનિક નાગરિકોની વિશેષ ઉપસ્થિતિથી સમગ્ર ગામમાં આનંદ અને ગૌરવનો માહોલ છવાઈ ગયો હતો.

surendranagarupdate1@gmail.com

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

4 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

4 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

4 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

4 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

4 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

4 days ago