Categories: Uncategorized

સુરેન્દ્રનગરમાં ફરી ડમ્પર ચાલકો બેફામ..

સુરેન્દ્રનગરના લીંબડી સર્કલ નજીક ડમ્પર ચાલકે બાઈક ચાલકને અડફેટે લીધો..

બાઈક ચાલક ગંભીર રીતે ઘવાયો – ડમ્પર ચાલક ડમ્પર મૂકી ફરાર બન્યો..

સુરેન્દ્રનગર શહેરમાં દિન પ્રતિદિન ડમ્પરોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં દર 24 કલાકે એક અકસ્માત ડમ્પર ચાલકો સર્જી રહ્યા છે ખાસ કરીને માતેલા સાંઢની મારફતે દોડતા ડમ્પરો વારંવાર નાના વાહનોને હડફેટે લેતા હોય તે પ્રકારની ઘટનાઓ સામે આવી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી સર્કલ નજીક ડમ્પર ચાલક દ્વારા બાઇક ચાલકને હડફેટે લેવામાં આવ્યો છે જેને લઇને બાઈક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચવા પામી છે.

અકસ્માત સર્જી અને ડમ્પર ચાલક ફરાર બની જવા પામ્યો છે આજુબાજુના વેપારીઓ અને અન્ય વાહન ચાલકો એકઠા થઈ અને ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ નો સંપર્ક કરી અને વાહન ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે ઘટનાની જાણ તથા લીંબડી પોલીસ પર ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરવામાં આવી છે જોકે અકસ્માત સર્જી અને ડમ્પર ચાલક ફરાર બની ગયો છે તેની શોધખોળ પણ પોલીસે શરૂ કરી છે..

jeet

Share
Published by
jeet

Recent Posts

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…

5 hours ago

લીંબડીના તળાવ મહોલ્લામાં દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કપડાં બળીને ખાખ

લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…

2 days ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…

2 days ago

ચોટીલાના જય શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…

2 days ago

ચોટીલામાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનું ઐતિહાસિક મંગલ આગમન: જૈન સમાજમાં ભારે ઉત્સાહ

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…

2 days ago

સુરેન્દ્રનગરમાં જૈન નાટક ‘વિરહથી વૈરાગ્ય સુધી’ની શાનદાર પ્રસ્તુતિ: 1,000થી વધુ દર્શકો ઉમટ્યા

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…

2 days ago