Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

ધ્રાંગધ્રાના હીરાપુર ગામે કેનાલમાંથી ખેડૂતની મોટર ચોરાઈ

user 2 23 March 2026
ધ્રાંગધ્રાના હીરાપુર ગામે કેનાલમાંથી ખેડૂતની મોટર ચોરાઈ

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં ખેડૂતોને નિશાન બનાવતી વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. હીરાપુર ગામના ખેડૂત ગોવિંદભાઈ હરિસિંહભાઈ પરમાર દ્વારા નર્મદા કેનાલમાં સિંચાઈ માટે મૂકવામાં આવેલી રૂ. 11,500ની કિંમતની દેડકો મોટરની અજાણ્યા તસ્કરોએ ચોરી કરી છે. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે ખેડૂત હીરાપુરથી રામગઢ માર્ગ પર આવેલી પોતાની ખેતીની જમીનમાં વાવેતરને પાણી પાવા માટે ગયા હતા.

ખેડૂતે જ્યારે સ્વીચ ચાલુ કરી ત્યારે પાઈપમાં પાણી ન આવતા તેમણે કેનાલ પાસે જઈને તપાસ કરી હતી. તપાસ દરમિયાન કેનાલમાં મૂકેલી મોટર ગાયબ હોવાનું જણાતા ચોરી થયાનો અહેસાસ થયો હતો. આર્થિક નુકસાન વેઠનારા ખેડૂતે તાત્કાલિક ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પિયતની સીઝન દરમિયાન જ મોટર ચોરાતા ખેડૂતની મુશ્કેલીમાં વધારો થયો છે.

Join Our WhatsApp Group

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: પાટડીમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાથી ખેતી-અગરિયાઓને ભારે નુકસાન: વળતર માટે મામલતદારને આવેદન
Next: ધ્રાંગધ્રાની DCW કંપનીમાં મોકડ્રીલ, 17 મિનિટમાં જ આગ કાબુ મેળવાયો

Related News

ધ્રાંગધ્રાની કારદારની શેરીમાંથી વરલી મટકાના જુગાર રમાડતો શખ્સ ઝડપાયો

ધ્રાંગધ્રાની કારદારની શેરીમાંથી વરલી મટકાના જુગાર રમાડતો શખ્સ ઝડપાયો

user 2 25 March 2026
ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં રણકાંઠાના 177 વિદ્યાર્થીઓને નિઃશુલ્ક સાયકલ વિતરણ

ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં રણકાંઠાના 177 વિદ્યાર્થીઓને નિઃશુલ્ક સાયકલ વિતરણ

user 2 25 March 2026
ધ્રાંગધ્રામાં હથિયારબંધી જાહેરનામાનો ભંગ: મોચીવાડ પાસે છરી સાથે પસાર થતો શખ્સ ઝડપાયો

ધ્રાંગધ્રામાં હથિયારબંધી જાહેરનામાનો ભંગ: મોચીવાડ પાસે છરી સાથે પસાર થતો શખ્સ ઝડપાયો

user 2 25 March 2026

Recent Post

ધ્રાંગધ્રાની કારદારની શેરીમાંથી વરલી મટકાના જુગાર રમાડતો શખ્સ ઝડપાયો ધ્રાંગધ્રાની કારદારની શેરીમાંથી વરલી મટકાના જુગાર રમાડતો શખ્સ ઝડપાયો

ધ્રાંગધ્રાની કારદારની શેરીમાંથી વરલી મટકાના જુગાર રમાડતો શખ્સ ઝડપાયો

25 March 2026
સાયલાઃ વખતરપરના પાટિયા પાસે આઈશર પાછળ બાઈક ઘૂસી જતાં બાળકનું મોત, પિતા ગંભીર સાયલાઃ વખતરપરના પાટિયા પાસે આઈશર પાછળ બાઈક ઘૂસી જતાં બાળકનું મોત, પિતા ગંભીર

સાયલાઃ વખતરપરના પાટિયા પાસે આઈશર પાછળ બાઈક ઘૂસી જતાં બાળકનું મોત, પિતા ગંભીર

25 March 2026
ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં રણકાંઠાના 177 વિદ્યાર્થીઓને નિઃશુલ્ક સાયકલ વિતરણ ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં રણકાંઠાના 177 વિદ્યાર્થીઓને નિઃશુલ્ક સાયકલ વિતરણ

ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં રણકાંઠાના 177 વિદ્યાર્થીઓને નિઃશુલ્ક સાયકલ વિતરણ

25 March 2026
ધ્રાંગધ્રામાં હથિયારબંધી જાહેરનામાનો ભંગ: મોચીવાડ પાસે છરી સાથે પસાર થતો શખ્સ ઝડપાયો ધ્રાંગધ્રામાં હથિયારબંધી જાહેરનામાનો ભંગ: મોચીવાડ પાસે છરી સાથે પસાર થતો શખ્સ ઝડપાયો

ધ્રાંગધ્રામાં હથિયારબંધી જાહેરનામાનો ભંગ: મોચીવાડ પાસે છરી સાથે પસાર થતો શખ્સ ઝડપાયો

25 March 2026
ધ્રાંગધ્રાના ધ્રુમઠમાં LCBનો દરોડો: પાંચ શખ્સ જુગાર રમતા ઝડપાયા ધ્રાંગધ્રાના ધ્રુમઠમાં LCBનો દરોડો: પાંચ શખ્સ જુગાર રમતા ઝડપાયા

ધ્રાંગધ્રાના ધ્રુમઠમાં LCBનો દરોડો: પાંચ શખ્સ જુગાર રમતા ઝડપાયા

25 March 2026
થાનગઢ રેલવે સ્ટેશનમાં ગંદકીનું સામ્રાજ્ય: પીવાના પાણી માટે ગ્લાસ નથી અને શૌચાલયની કુંડીઓ છલકાઈ થાનગઢ રેલવે સ્ટેશનમાં ગંદકીનું સામ્રાજ્ય: પીવાના પાણી માટે ગ્લાસ નથી અને શૌચાલયની કુંડીઓ છલકાઈ

થાનગઢ રેલવે સ્ટેશનમાં ગંદકીનું સામ્રાજ્ય: પીવાના પાણી માટે ગ્લાસ નથી અને શૌચાલયની કુંડીઓ છલકાઈ

25 March 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add